________________
ર૦
અને દુનિયાની જ નહીં. માર્યા ગયેલા વાલી અને રાવણના સર્વોદયમાં બજાવી ગણાય.
સમષ્ટિ સુધીના સર્વોદયમાં તે સાધુ સંતેને જ પહેલો નંબર લાગ જોઈએ; કારણ કે તેમણે તે જાતે અહિંસા આચરી અને આચરાવી છે. છતાં ગાંધી યુગ પછી સર્વોયને જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે અને ખે છે. એ દ્રષ્ટિએ જોતાં એ વિકાસથી આગળ જતાં, સહકારી પવૃત્તિ અને સંગઠનનું જે ધ્યેય વિધવાત્સલ્યનું છે; તે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. ખાસ કરીને ભાલનળકાંઠો પ્રયોગ ક્ષેત્રથી આરંભાએલી વિવવાત્સલ્યની જે પ્રવૃત્તિઓ થઈ છે તેને ઉલ્લેખ કરૂં છું.
એટલે જ લાગે છે કે “કલ્યાણરાયે” આજના સર્વોદયના વિકાસને મોખરે રાખવો પડશે; સર્વોદયે રાજ્યને વિસારે નહીં ચાલે અને આગળનો માર્ગ “વિશ્વ વાત્સલ્યનો છે તેની સાથે સર્વોદયે અનુસંધાન મેળવવું પડશે. સર્વોદયે સ્વરૂપ બદલવું પડશે, તે જ પેટ, પહેરણ, પથારી તેમ જ સમ છ અંગેના માનવ જાતિના જે બીજા પ્રશ્નો છે તે ઉકેલાશે. નહીંતર ગાંધીજીએ પેટ, પહેરણું પથારીનો પ્રશ્ન ઉકેલવાને જે અહિંસક રસો દોર્યો છે તે પણ અધુરો રહેશે. ભદેન્મત્ત માંધાતાઓના હાથમાં જે આગ્નેયા અને વિશાળ સત્તાઓ છે તે દ્વારા જગતમાં ભયંકર આંધી મચી જશે. એટલે સર્વનાશથી બચવા માટે સૌએ વિચારવાનું છે. કાર્યક્રમના અભાવવાળું સર્વોદય
શ્રી દેવજીભાઈએ પિતાને અનુભવ કહી સંભળાવ્યો કે – શ્રી સંત વિનોબાજી કચ્છમાં આવેલા ત્યારે તેમની સાથે નારાયણભાઇ દેસાઈ ભચાઉ આવેલા. તે વખતે એક જંગી સભા મળી હતી. તેમાં ડોકટરો કેવા હશે ? વકીલે કેવા હશે? તે અંગે સમાજનું એક સુંદર મનહર રેખાચિત્ર દોરેલું, પણ એ પૂછયું કે વર્તમાન પરિસ્થિતિમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com