________________
અને નવો વર્ગ વધારે હોય ત્યારે સાધુ સંસ્થાના બધા સભ્યોના ગુણના સરવાળા કરતાં નબળાઈને સરવાળે વધી પણ જાય, તે છતાંયે દિવ્યગુણોને સમાજમાં વિકાસ તો સાધુ સંસ્થા જ કરશે.
એવું પણ જોવામાં આવે છે કે શિષ્ય-શિષ્યાના મેહના કારણે આહારની વહેંચણું વખતે સાધુઓમાં ખટરાગ ઊભો થયા કરે છે. એવું ન થવા પામે તે માટે સાધુસંસ્થાને શિસ્તનાં બંધને પણ છે. શિસ્તભંગ કરે કે અમૂક દેષ કરે એને પ્રાયશ્ચિત પણ આપવામાં આવે છે. પ્રાયશ્ચિત ન સ્વીકારે તો સમાજનું નૈતિક દબાણ પણ એના ઉપર લાવવામાં આવે છે અને ફરીથી દેષ કરતા અટકાવવા પડે છે. આ તેની ઉજળી બાજુ થઈ પણ તેની બીજી બાજુએ એવું પણ જોવામાં આવે છે કે એમાંથી (પ્રાયશ્ચિત) બચવા માટે કેટલાક સાધુઓ દંભને આશ્રય લે છે. દંભની સાથે અજ્ઞાન અને અહંકાર પણ હોય છે. એટલે સાધુ સંસ્થામાં રહેલા સાધુઓ “અહં” ન ઓગળે ત્યાં સુધી સર્વથા નિર્લેપ રહી શકતા નથી. પણ, બીજા ભાવો કરતા સાધુતા સ્વીકારી દિવ્યમાર્ગે જવા માટે અમુક દિવ્ય ગુણવાળા સાધુ પાસે રહીને વિકાસ સાધવાનો છે અને એ માટે જ સાધુ સંસ્થા રચાયેલી હોય તેણેજ દિવ્યગુણો સમાજમાં વિકસાવવાને કાર્યક્રમ પાર પાડવાનું છે.
એના માટે દિવ્ય ગુણોને વિકાસ સાધનાર સાધુઓએ સાધુસંસ્થામાં રહી, દિવ્ય ગુણોને સમાજવ્યાપી બનાવવા માટે ભૂમિકા તૈયાર કરવી જોઇશે; તેમ જ ચારે ય અનુબધાને ગોઠવવાની તૈયારી કરવી પડશે. તે જ આ સંગઠનો દ્વારા ગુણવિકાસ સાધી શકાશે. સાધુસંસ્થાની કોઈ પરંપરા ગુણવિકાસ ઘાતક હશે તે તેમાં તેઓ સંશોધન કરશે. આવા ક્રાંતદ્રષ્ટા સાધુઓ પિતાની સાધના દઢપણે કરતા કરતા પિતાના આત્માને વિશ્વમાં વિલીન કરી શકશે.
અરવિંદ કહે છે તેમ? “ઉધ્વગામી ચેતના થઈ ગઈ હોય તે દિવ્યગુણે તેમાં પ્રગટે છે અને તેનાથી બીજા, ચેતનાવાળા પ્રેરણા લે છે.” તે આ પ્રમાણે દિવ્યગુણ વિકાસી ક્રાંતિકા સાધુ, સમાજની અવ્યવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com