________________
૨૪૦
તેના ઉપર મત આપતાં સુથારે કહ્યું: “ભત અને ખાઈ બરાબર છે પણ ભીંત લાકડાની બને તે સારું છે.”
લુહારે પ્રતિવાદ કરતાં કહ્યું. “લાકડાની ભીંત શું ટકશે ? લેઢાની ભીંત હોય તે સારી વાત છે. ગળી પણ અંદર ન જઈ શકે!”
રાજ્યના વકીલે ઊભા થઈને કહ્યું “આમાંથી એકેય વાત કરવાની જરૂર નથી. શત્રુ પક્ષને યુક્તિ-પ્રયુકિતથી સમજાવી દેવો જોઈએ કે આ રીતે બળજબરીથી કોઇની સંપત્તિ ઝૂટવી લેવાને કઈને અધિકાર નથી. આ કાર્ય સંપૂર્ણ રીતે અન્યાયપૂર્વકનું અને કાયદા બહારનું છે. ”
પુરે હિતથી ન રહેવાયું અને તેણે ઊભા થઈને કહ્યું: “એ બધું કરે કાંઈ પણ નહીં વળે. પહેલા દેવતાઓને રાજી કરે ને યજ્ઞ કર, હેમ કરે હવન કરે, દાન કરે, બ્રાહ્મણને જમા આશીર્વાદ એવા વરસશે કે શત્રુ પ્રજામાંથી કોઈને પણ હાથ લગાડી શકશે નહીં !”
કોઈકે કહ્યું: “ગાંડો થયો કે?” બસ પછી જે વાક્યુદ્ધ ચાલ્યું અને પિતાના મતને સાચો કરાવવાની જે હેડ થઈ કે રાજાએ બધાને બેસાડી દીધા અને કહ્યું: “તમે બધા કક્કો ખરો કરવા માટે પ્રયાસ કરે છે એટલે રાજ્ય રક્ષણ માટે અગ્ય છે !”
જે એ લોકો બીજાને આશય સમજીને નમ્રપણે પિતાને મત રજુ કરતા તે કદાચ તેમની વાતને સ્વીકાર પણ કરવામાં આવ્યો હેત. પણ મતાગ્રહી લોકો એ રીતે વિચારતા નથી. પિતાનું સાચું અને બીજાનું ખોટું છે, એમ જ માનતા ફરે છે અને યેન કેન પ્રકારેણું તેને સિદ્ધ કરવા યુકિતઓને એ તરફ દોરી જાય છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે - आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । निष्पक्षपातस्य तु युकि, यत्र तत्र तस्य मतिरेति निवेशम् ॥
–યોગબિંદુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com