________________
એક તો કોઈએ ત્રણે; કોઈએ ચાર તો કોઈએ પાંચ, કોઈએ મૂળ પાંચ વ્રત અને સાત શીલવત તો કોઈએ ૧૧ વ્રતો ગોઠવ્યાં છે. એ બધાને આશય તો ઉપર કહ્યો તેજ હતું. આ
આ બધા ધર્મોનું મંચન કરી બધા ધર્મોમાંથી સત્ય ખેંચીને સમન્વયાત્મક રીતે આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પૂ. મુનિશ્રી સંતબાલજીએ બાર વ્રતે વિશ્વ વાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ-રૂપે ગોઠવ્યા છે. તેનો નકશો આ પ્રમાણે છે.
વિશ્વ વાત્સલ્ય
સત્યશ્રદ્ધા
બ્રહ્મચર્ય
માલિકીહક મર્યાદા ૪ ૫ ૬ | ૭ | ૮ ૮ ૧૦ ૧૧ ૧૨ , |
| | | ! | સર્વધર્મ ક્ષમાપના નિદા- વિભૂષા ખાન- રાત્રિનું વ્યસન વ્યવસાય વ્યાજ . ઉપાસના સ્તુતિ ત્યાગ પાન ભજન ત્યાગ મર્યાદા ત્યાગ પરિહાર
શયન ત્યાગ |
વિવેક આ વ્ર ક્યા ક્યા ધર્મમાંથી કેવી રીતે તારવ્યા છે, તેમજ તેમના વિવેચન અને હવે પછી વિચાર થશે. આ બાર વ્રતમાં સદાચાર અને તત્વજ્ઞાન બન્ને મળીને ધર્મનિષ્ઠા પરિપૂર્ણ થાય છે. જૈન દષ્ટિએ કહીએ તે ચારિત્ર ધર્મ અને મૃતધર્મ (સૂત્રધર્મ) બને મળીને ધર્મ નિષ્ઠા સંપૂર્ણ બને છે. જે માત્ર ક્રિયાકાંડોને જ આપણે ધર્મનિષ્ઠા માનીએ તે ભાવનિહિત સત્ય-અહિંસા વગેરે વતેમાં કચાશ આવી જવાને પૂરો સંભવ છે. તે ઉપર બતાવેલ બારવ્રત દરેક ધર્મને અનુકૂળ છે. કોઈપણ ધર્મને એમાં વાંધે આવી શકે તેમ નથી એટલે દરેક ધર્મવાળા પિતપોતાના ધર્મોની સાથે જે ક્રિયાકાંડે–તપ, જપ, વ્રત, અનુષ્ઠાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com