________________
અહિંસાની અનિવાર્યતા સતત ભયમાં જીવી શકાતું નથી. તે રીતે જોતાં બીજો પ્રશ્ન આ અહિંસાને. માનવસમાજને (૧) પ્રાણ, (૨) સંપત્તિ ( પરિશ્રમનું ફળ), (૩) શીલ, (૪) વ્યવસ્થાની રક્ષા–એ ચારેય મળવા જોઈએ. * કહ૫ના ખાતર વિચાર કરો કે એક કલાક માટે બધા માણસો હિંસક બની જાય તો? અરે, અમૂક લો બની જાય તો પણ લોહીની નદીઓ વહેવા લાગે. એટલે જાતે નિર્ભય થઈ બીજાને નિર્ભય કરવાને પ્રયત્ન કરે તે સ્વર્ગનું સુખ દેખાય. એટલે જ અહિંસા ધર્મ બન્યો. કારણકે માનવસ્વભાવમાં અહિંસા છે. જો તે અલ્પ-અંશે હિંસા કરે,
ડાંક એટમ બોમ વાપરે તે આખો માનવસમાજ થરથર કાંપી ઊઠે. પાંચ પચ્ચીસ વર્ષે જગતમાં યુદ્ધથી હિંસા થાય છે તો યે આખા વિશ્વના રાજ્યમાં આટલો થથરાટ વ્યાપ્ત થઈ જાય છે તે સાર્વત્રિક હિંસા થાય તે શું થાય? અસ્તેયની જરૂર
એ જ રીતે સમાજની મહેનત જે લૂંટાઈ જાય તે કોણ મહેનત કરે? એક વર્ગ ચોરી કરે, લૂંટ કરે અને તેમનાથી જો સલામતિ ન મળે તે બીજે વર્ગ પણ એ ભાગે જાય; અને સમાજ અસ્થિર બની જાય. પણ જે હજારમાં નવસો નવાણું પ્રત્યે ચોરીની નિશ્ચિતતા છે માટે જ સમાજ પુરૂષાર્થી બને છે; નહીંતર પુરૂષાર્થ નહીં ટકે. આમ ઉત્પન્ન થતું અટકે તે અધર્મ અને એટલે જ તેય અધર્મ ગણાયો અને અસ્તેય ધર્મ ગણાય. શીલ-કુશલ
પિતાની સ્ત્રીથી કોઈ રસલુબ્ધ કે રૂપલબ્ધ બને તે તે કેટલો બળે! બળવાન લોકો સ્ત્રીઓને લઈ જતા હોય તે સમાજનું શું થાય ? અત્યારે તે વિકૃતિના કારણે થોડે એ અંગે સંતાપ છે તે પણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com