________________
૧૨૭
આમ તો વેશ્યા પણ કંગળી ગઈ હતી અને પહેલવાનને પણ રસ નહોતો રહ્યો. પણ સ્વામીજીના વચનથી બન્નેમાં હૃદય-પલટે થવા લાગે. પહેલવાનને પણ પિતાના કૃત્યથી પસ્તાવો થવા લાગ્યો. સ્વામીજીએ તેને કહ્યું: “પેલી બાઈથી ઘણુ ને કરશે. તેને હદય પલટ કરાવનાર જાણીને પવિત્ર સંબંધ તે ચાલુ રાખશે.”
આમ નિકાની જેમ સાચા સાધુ પિતે તે તરતા હોય છે પણ અનેક ને તારે છે. એ તેમની નીતિ-નિષ્ઠાને પ્રભાવ છે. '
૫. જવાહરલાલ નેહરૂ પણ વિશ્વાત્સલ્યની નિષ્ઠાવાળા જણાય છે. એક નજરોનજર જોયાને પ્રસંગ છે. તેઓ ભિલાઈને કારખાનાનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. એક રીક્ષાવાળાએ વચમાં તેમની મોટર રોકાવી અને છૂરો કાઢેલો પણ તે ઊભેજ રહી ગયે. તેનાથી કંઈજ ન થઈ શક્યું.
પંડિતજીએ તેને પૂછયું : “ભાઈ! તું કોણ છે ? તને કણે આવું શીખવ્યું !” બાપડે કશું બેલી ન શક્યો. તેને ક્ષેત્રનો પારાવાર ન રહ્યો. કોને ખબર દીવાનાપણમાં આમ કર્યું કે કોઇની ઉશ્કેરણુથી પણ તે પંડિતજી આગળ ભઠે પડી ગયો. થોડીવાર શેકાઇને પંડિતજી વિદાય થયા. આ ગાંધીજીની અહિંસાની તેમના ઉપર પડેલી નીતિનિષ્ઠાને જ પ્રભાવ હોઈ શકે. નીતિનિધ્ધની આદત કેળવીએ!
શ્રી દેવજીભાઈ “મારા પિતાના અનુભવો કહું. નીતિનિષ્ઠાની આદત કેળવતા જીવન કેટલું સુધરે છે?
સં. ૧૮૮૨ થી ૧૯૮૬ સુધી હું મુંબઈમાં કાપડની દુકાનમાં નેકરી કરતો. લાગ આવે ત્યારે ગલ્લામાંથી કે ધર્માદા, પેટીમાંથી રૂપિયે-પૈસે કાઢી લે. બીજી બાજુ વાદેવાદે સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ઉપવાસો કર્યા એટલે મારી પ્રતિષ્ઠા બહાર ખૂબ વધી. = "
મારી સાથે એક રાજગાર પણ દુકાનમાં કામ કરતે. તેને ચોરીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com