________________
23
સાધના જેવી દીક્ષા પાળી ન શકે!
એટલે કે વિશ્વવાસણ્યની સાધના માટે કુટુંબ મેહ ન હોવા જોઈ એ પણ કુટુ ંબ હિત અને તેને અનુરૂપ વાત્સલ્ય તે હોવું જ જોઈ એ. જૈનામાં દીક્ષા આપતાં પહેલાં, દીક્ષાર્થીએ કેવળ મા-બાપની નહીં પણ સમાજની યે સંમતિ લેવી પડે છે. એમાં રાજીખુટીથી સંમતિ અપાય છે, તેના અર્થ એ છે કે દીક્ષાર્થીના કુટુંબ પ્રતિ વાત્સલ્ય ભાવ છે, સમાજ પ્રતિ વાત્સલ્ય ભાવ છે અને હવે તેઓ એને વિશ્વવાત્સલ્યની સાધના માટે રજૂ આપે છે. વિશ્વવાસણ્યની સાધના માટે કુટુંબ, સમાજ અને જ્ઞાતિ તરફ તે તેનું વાત્સલ્ય હોવું જ જોઇ એ, એ પહેલાં પગથિયાં ચડ્યા વગર ઠેકડે। મારીને વિશ્વવાસલ્ય સાધી શકાતું નથી.
જૈન આગમામાં જિન-કપી સાધુએની ચર્ચાનું વણ્ન આવે છે. આવા સાધુએ સંધથી, નગરથી દૂર રહીને એકાંતમાં સાધના કરે છે, તપ કરે છે. પણ તેમની આત્મીયતા કે અનુબંધ ધ્યેયાનુકૂળ સંબધી તે સમાજની સાથે રહેજ છે. તેમના વ્યતજગતની સાથે સ્થૂળ અનુબંધ દેખાતા નથી પણ અવ્યક્તજગતની સાથે સૂક્ષ્મ અનુબંધ વધતા જાય છે. તે પેાતાના જ્ઞાન વડે પરોક્ષરીતે સમાજની ગતિવિધિથી જાણુકાર રહે છે. એટલુંજ નહીં, સમાજમાં પ્રબળ અનિષ્ટો ચાલતાં હોય, સમાજ ઉપર ખાસ આફત આવી હોય, સમાજમાં જ્ઞાનદર્શન ચારિત્ર્યની સુરક્ષા કરવાના પ્રસંગ હોય ત્યારે તેઓ પોતાની સાધના છેાડીને, જરૂર પડે ત્યારે આવે છે.
4
ભદ્રબાહુસ્વામીના જીવનના એક પ્રસગ છે. તેએ નવંશના અંત સમયે અને મૌર્ય કાળના પ્રારંભમાં થઈ ગયા. તે વખતે મગધની રાજધાની પાટલીપુત્રમાં જૈનેનું એક માટુ' સમેલન ભરાયું. તેમાં જૈનાના સારા સારા વિદ્વાન સાધુએ, વિદુષી સાધ્વી, શાસ્ત્રનુભવી શ્રાવકા અને શ્રાવિકાઓ ભેગાં થયાં, તે કાળે જે જ્ઞાન અપાતું તે સભળાવીને અપાતું; પૂર્વ જ્ઞાનીએ એને કંઠસ્થ કરતા અને અનુગામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com