________________
ચેરી નાની હતી પણ એના પિતાએ એ છોકરાને ખૂબ માર્યો. બીજે દિવસે આવેશ શમ્યો ત્યારે તેણે બાળકને કહ્યું : “બેટા ! મારું હૃદય રતું હતું અને હુ તને દંડ આપી રહ્યો હતો. તે એટલા માટે કે સમાજમાં આવો દોષ વ્યાપક ન બને !”
દેવજીભાઈએ એક ગરીબ મજૂરી કરનાર બહેનને દાખલો આપો. એકવાર તેના દિકરાએ એક વાણિયા પાસેથી બે વાર દૂધના પૈસા લીધા તેથી તેણે દીકરાને ખૂબ માર્યો ખરો પણ છેવટે છોકરાને પ્રેમથી સમજાવ્યો પણ ખરો. ન્યાય નિષ્ફરતાની મર્યાદા
ડે. મણિભાઈએ વાત્સલ્યમાં ન્યાય માટે નિધુરતાની મર્યાદા અંગે પ્રશ્ન કર્યો કે તે ક્યાં સુધી હોવી જોઈએ ?
પૂજાભાઈએ એક રબારીને દાખલો આપતાં કહ્યું: “તેણે પિતાના ખૂની પુત્રનું જે સત્ય હતું તે અદાલતમાં કહી દીધું અને દીકરાને ફાંસી મળે તો તેની પરવા ન કરી. આ રીતે સત્ય અને ન્યાય આકરો જ છે.
માટલિયાએ કહ્યું : “દરેક વ્યક્તિ ન્યાય તેળવા બેસે તે ભૂલ થવાને પૂરો સંભવ છે. બીજું ન્યાયને નામે પણ અહિંસાને જ આગળ ધપાવવી જોઈએ, હિંસાને નહીં. બ્રહ્મચારીજી તેમજ દેવજીભાઈએ જે જે દાખલા આપ્યા તેમાં ભારને પ્રધાનતા ન આપવી જોઈએ પણ સમાજમાં સદાચાર ફેલાવવાના હેતુને આપવી જોઈએ. શારિરિક દંડ કે ઊંચી સજા તે માત્ર રાજ્યના હાથમાં રહે તોજ એના ઉપર અંકુશ રહેશે; નહીંતર તેને દુરૂપયેગ થવાનો વધુ સંભવ છે.” ને છૂટકે થતી હિંસાને બદલે વાત્સલ્યથી જ ચૂકા જોઈએ
પૂજાભાઈએ જાપાન અને જર્મનીના જાસુસને પ્રસંગ ટાંકતાં કહ્યું: એક વાર એક જર્મન જાસુસે અગત્ય જણાતાં એક જાપાની જાસુસને ગેળી મારીને ઠાર કર્યો. લડાઈ પતી ગઈ પછી તેણે એનું નામ શોધી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com