________________
मेध्याः सर्वागतः स्त्रियः
સ્ત્રીઓ બધા અંગેથી પૂજ્ય કે પવિત્ર છે. नास्ति मातृसमों देवः –માતા સમાન બીજો કોઈ દેવ નથી. माता पृथिव्याः मूर्तिस्तु नास्ति मातुः परोगुरुः –માતા પૃથ્વિીની મૂર્તિ છે. માતાથી મહાન કોઈ ગુરુ નથી. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः – જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે.
જિતુરાજુમાતા તિચિત્તે
–દશ ઉપાધ્યાયના એક આચાર્યમાં, સે આચાર્યના એક પિતામાં અને એવા દશ પિતાના ગુણ એક માતામાં રહેલા છે. એવું તેનું ગૌરવ છે.
–આ બધા ઉદ્ધરણો માતજાનિનું ગૌરવ અને પ્રતિષ્ઠા ભારતમાં કેટલાં હતાં તે સૂચવી જાય છે. પણ કમનશીબે ભાતજાતિની અવલેહના થવા લાગી. તેની પાસેથી જ્ઞાન અને મુકિતને અધિકાર છીનવાતે ગયે. તેને કોઈ પશુ કે વસ્તુની જેમ બજારમાં વેચવામાં આવી અને મધ્યયુગમાં તે તે પરાકાષ્ઠાએ પહોંચ્યું. માતજાતિને સહુથી વધારે તિરસ્કાર છે, તેનું અપમાન થયું, એના અધિકારે છિનવાઈ ગયા; એને નીચ ગણવામાં આવી, એને દાસી કે પગની સપાટ ગણવામાં આવી. એટલું જ નહીં એને પશુની શ્રેણિમાં બેસાડી તે “મારને પાત્ર ” છે એમ ઠરાવવામાં આવી. એટલે નારી જાતિને ન્યાય મળી શકે; તેને પ્રતિ શુભેચ્છા રહી શકે તેમ જ “માતા” તરીકે ભાવનાત્મક પૂજ્ય - વલણ રહી શકે તે માટે છે મિયાન બીજમંત્ર યોગ્ય છે. જ્યાં સુધી વાત્સલ્ય ભરનારી માતજાતિ ગૌરવપૂર્ણ સ્થાન ન પામે ત્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com