________________
માટલિયાજીએ જવાબ આપતાં કહ્યું: “ફળે બીજને નાશ કર્યો કે ફળ પાકી જતાં બીજે ફળને નાશ કર્યો! આમાં વાત્સલ્ય ગણાતું હોય તે ઉપરની વાતમાં શા માટે ન ગણાવું જોઈએ. . .
પંજાભાઈએ કહ્યું : ભાળીને વ્યવસ્થા માટે જાળઝાંખરાં સાફ તે કરવી જ પડે ને! ટુંકમાં સમાજનાં મૂલ્યો માટે, અંગત જુથી નહીં, તેમ રાગદ્વેષ રાખ્યા વગર, સમાજની કક્ષા પ્રમાણે સશસ્ત્ર સામને કરવું પડે તેય “વિશ્વવાત્સલ્યને બાધા નહીં પહેચે ! એટલું ખરું કે એ અરાગ અને અવની અસર તત્કાળ નહીં તો બીજે જન્મે પણ જેને માર્યો હોય એને પણ પહોંચી વળવી જોઈએ. એ રીતે જોતાં રાવણ અને વાલી બન્નેને રામ ઉપર પ્રીતિ અંતકાળે થાય જ છે, તેમ કંસને થતી જણાતી નથી. જો કે કંસ તો જાણી જોઈને આક્રમણ કરવા જતાં જ મલ્લશાળામાં ભણે છે !” માતૃવાત્સલ્ય પુરૂષ-વાત્સલ્ય કરતાં વધારે - શ્રી દેવજીભાઈએ પિતાની પુત્રીને માતવાત્સલ્યને અનુભવ દાખવતાં કહ્યું : “હું બાળાઓને ખૂબ સાચવું છું. છતાં એક દિવસે મારી નાની દીકરીએ કહ્યું કે “બાપા આપણે કરતાં પડોશીની “મા” ગરીબ છે છતાં એના બાળકે “મા” કહે છે. એ કેવું રૂડું લાગે છે? તમે અમને સારી પેઠે રાખો છે પણ “મા” જેવું આનંદમય બીજુ નથી લાગતું !”
શ્રી પુંજાભાઈએ હાજર જવાબ આપે : “એટલા માટે તે “બાપા” કહેવાય છે. મતલબ કે માતા કરતાં બાપાનું વાત્સલ્ય. પા ભાગનું જ હોય છે.”
પછી સ્ત્રી અને પુરૂષ અંગે ચર્ચા ચાલી. પુરૂષમાં પણ વિશિષ્ટ ગુણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com