________________
૧૮ વિચિત્રતા, દેને, વિરહાકાળ તેમજ દ્રવ્યાત્મા, ઉપ ગામ. ચારીત્રાત્મા, કપાયાત્મા, જ્ઞાનાત્મા, વીયંત્મા, યેગામા અને દર્શનાત્મા, આમ આત્માના આઠ પ્રકારે દર્શાવી તેનું ટૂંકમાં સુંદર વિવેચન કર્યું છે.
તેરમા શતકમાં સાતે નરકના જીવેને છ લેશ્યા પિકી કોને કેટલી વેશ્યા હોય છે?. નરકાવાસ કેટલા? વિર્ભાગજ્ઞાન એટલે? ભવનપતિ દેના આવાસની સંખ્યા, તે આવાસ ક્યાં આવ્યા? વ્યંતર તથા વાણવ્યંતર દેવની ઉત્પત્તિ, ઉદ્વર્તન, સત્તા તથા કેને કેટલી વેશ્યા હોય? તેમજ ચાર પ્રકારની ભાષા, દ્રવ્ય મન અને ભાવમન ભાષા અને મન રૂપી છે કે અરૂપી? સચિત્ત છે કે અચિત્ત? અને તેના પ્રકારો. ત્યાર બાદ પાંચ પ્રકારના શરીરને વિષય આવે છે. ઔદારિક, વૈકિય, આહારક, તેજસુ અને કાશ્મણ. આ શરીરે સચિત્ત છે કે અચિત્ત? રૂપી છે કે અરૂપી ? છઠ્ઠા ઉદ્દેશામાં આ વિષયને ચચ સાતમા ઉદેશામાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને મૃત્યુ વિષે પૂછતાં પરમાત્મા તેના જવાબમાં પાંચ પ્રકારના મરણ દર્શાવે છે. આવચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ, અને પંડિત મરશુ. પાછા તેના ત્રણ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈત્યાદિ સરસ અને સ્પષ્ટ વિવેચન સાથે ઉદેશે પૂર્ણ થાય છે. આઠમા ઉદ્દેશામાં કર્મની સત્તા, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ આમ પ્રકાર બતાવી વિશેષ જિજ્ઞાસુઓને શ્રી પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવાની ભલામણ કરવામાં આવી છે.
- કર્મ પહેલા કે આત્મા પહેલે? આઠ કમની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ, પૂર્વ કેને કહેવાય? રસબંધની વિચિત્રતાનું રોચક વર્ણન તેમજ રસાત, સ્થિતિઘાત અને ગુણ સંક્રમણ કોને