________________
==
=
== =
...
ચક્રવતી સનકુમાર
૧૭ ઓની વિનંતિ ધ્યાનમાં લઈ તે નગરમાં ગયા. ત્યાં તેમને અત્યંત રૂપવાન તથા પરાક્રમી જાણીને ભાનવેગ રાજાએ પ્રાર્થના કરી. આપ કે વીર પુરૂષ લાગે છે. મારી કન્યાએને માટે યોગ્ય વર છે તેથી તેમનો હાથ સ્વીકારો. તમારા મિત્ર એ વિનંતિ ધ્યાનમાં લઈ તે કન્યાઓને પર
પ્યા. પછી રાત્રે સૂતા હતા તે વખતે હારેલો યક્ષ આવ્યું. તેણે તેમને ઉપાડીને એક જંગલમાં ફેંકયા. પછી તે દુષ્ટ નાસી ગયે. તમારા મિત્ર જાગ્યા ત્યારે અચંબે પામ્યા. હું જંગલમાં કયાંથી? પછી તે આગળ ચાલ્યા ત્યાં એક પર્વત આવ્યું. તેના પર ચડ્યા. તેના શિખરે સાતમાળને એક સુંદર મહેલ. ત્યાંથી કોઈનું રડવું સંભળાયું. તમારા મિત્ર તરતજ ત્યાં દેશી ગયા. ત્યાં એક સ્ત્રી પિકાર કરી રહી હતી; “આ ભવમાં સનકુમારને જ હું મનથી વરી છું. ભભવ મારા એજ પતિ હોજો.” આ પ્રમાણે છેવટની પ્રાર્થના કરીને તે ગળેફાંસો ખાવા તૈયારી કરતી હતી.
- તમારા મિત્રે આ સાંભળી પૂછ્યું કયા સનકુમાર? તેણે કહ્યું અશ્વસેન રાજાના પુત્ર. હું તેમને મનથી વરી ચૂકી છું. હું રાજપુત્રી સુનંદા છું. તમારા દસ્ત બોલ્યાઃ ચિંતા કરશો નહિ. આવું અવિચારી સાહસ કરવું યોગ્ય નથી. તે સનસ્કુમાર હુંજ છું, એવામાં તેને ઉપાડી લાવ. નાર વિદ્યાધર આવ્યું. તેની સાથે કુમારને ભારે જંગ મચ્યા. તેમાં વિદ્યાધર મરાય. એટલે તેની બહેન આવી. પણ તમારા દસ્તનું રૂપ જોઈ તે અંજાઈ ગઈ ને પરણું વાની માગણી કરી. તમારા દોસ્ત તેમને પરણ્યા. આવી રીતે ઘણા વિદ્યારેની સાથે લડીને જીત્યા. વિદ્યાધરેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com