________________
ચકવતી સનકુમાર
૧૫ વળી સાંભળીઃ ઘણું છે રાજવી સનસ્કુમાર. ઘણું છે અશ્વસેનના લાડીલા કુમાર
તેને ખાતરી થઈ એ સ્વપ્ન નથી પણ સાચું છે. એજ મારે દિલેજાન દસ્ત સનકુમાર છે. તે એકદમ દે ને જઈને સનસ્કુમારના ચરણે પડ. સનકુમારે તેને ઉઠાડયો ને છાતી સરસે ચાંપ્યો. પછી બેલ્યો! વહાલા મહેંદ્ર! તું અહીં કયાંથી? આવા ઘેર જંગલમાં શી રીતે આ
? મહેંદ્ર કહે, ભાઈ! તમારી ધમાં ઘર છોડયા આજે એક વરસ થયું. જંગલમાં ભટકતાં ભટકતાં આજે મારી તપસ્યા ફળી. પણ સનકુમાર ! આ બધી રિદ્ધિ સિદ્ધિ શી રીતે મળી? આ મારી ભાભીઓને કેવી રીતે પરણ્યા? સનકુમાર કહે, ભાઈ! પહેલો તું નાહી લે. પછી ભેજન કર. ઘણે વખતને તું થાકેલો છે. પછી નિરાંતે વાત કરીએ.
મહેંદ્રને બધાએ મળી નવરા, સુંદર ભેજન જમાયા પછી બધા એકઠા થયા. સનસ્કુમારે કહ્યું: મહેંદ્ર મારી વાત મારા મેઢે શું કરું? આ તારી ભાભી બધી વાત કરશે. એમ કહી બકુલમતીને નિશાની કરી એટલે તેણે વાત કહેવી શરૂ કરી
“તમારા મિત્ર ઘેડે બેસીને દૂર નીકળી ગયા. ઘેડ કઈ રીતે વશ રહ્યો નહિ. તે જંગલમાં આવી ચડયો. બીજા દિવસે બપોર સુધી દોડદોડ કર્યું, આખરે થાકીને જીભ કાઢી નાંખી. એક ઝાડ નીચે ઉભે રહો. તમારા દેસી આટલી લાંબી મુસાફરીથી અકડાઈ ગયા હતા. તે બહુ મહેનત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com