________________
ચક્રવતી સનકુમાર
૧૩ હાશ કરીને તે ત્યાં બેઠે ને ઠંડુ હીમ પાણી પીધું. હવે ભૂખ પણ કકડીને લાગી હતી એટલે ડાં તાજા ફળે તેડયાં ને ભૂખ મટાડી. આમ કરતાં સાંજ પડી એટલે તે મોટા ઝાડે ચઢયે. જરા અંધારૂ થતાં વાઘની ગજનાએ અને શિયાળની કિકિયારી સંભળાવા લાગી. વનના રાજાઓ શિકાર ખેલવા લાગ્યા. મહેન્દ્રસિંહ પ્રભુનું નામ લેતે આખી રાત બેસી રહ્યો. બીજા દિવસનું વહાણું વાયુ ને તડકે થયો એટલે તે આગળ ચાલે.
આજે વધારે ગાઢ જંગલમાંથી જવાનું હતું. ઝાડો ખુબ મેટાં ને વિશાળ આવવા લાગ્યા. નીચે પાંદડાઓથી રસ્તે ઢંકાઈ ગયેલે છે, કેઈક ઠેકાણે હાથીઓએ ઝાડ ઉખેડી નાંખ્યા છે તેથી રસ્તે તદ્દન બંધ થયો છે. છતાં મહેદ્રસિંહ હિમ્મત હારતે નથી. બપોર ચડયા એટલે એક ઝરાના કિનારે બેઠે ને પાણી પી જરા આગળ ચાલવા લાગે. હજી તેને બેઠાં પૂરી પાંચ મિનિટ પણ નહિ થઈ હોય ત્યાં તે એક ભયંકર કુંફાડે સંભળા. એક માટે અજગર તેના તરફ ધસી આવતું હતું. મહેન્દ્રસિંહ ખૂબ ચાલાક હતે. છલંગ મારતે તે ઉભે થયે. અજગર તેની પાસે પહોંચે. તે પહેલાં તે તે ઘણે દૂર જઈને ઉભે. તેણે વિચાર્યું. અહીં લાંબે વખત ભવું ઠીક નહિ એટલે તે આગળ ચાલ્યો. ખૂબ સાવચેતી રાખવા લાગ્યો.
આ જંગલ ઘણુંજ ભયાનક હતું. અજગરને વાસ ખૂબ હતે. અહીંથી પસાર થતાં કેટલાક અજગરે તેના જેવા માં આવ્યા. કેટલાક શિકારની શોધમાં હતા તે કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com