Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
श्रीदशवकालिकसूत्रे न्त्यनेनेति पाणिः 'पण व्यवहारे स्तुतौ च ' इत्यस्मात् 'अशिपणाप्योरुडायलुको च' (उ० ४।१३३-) इतीण् , ' आयप्रत्ययस्य लुक् चे'-ति व्युस्पादनेन तत्र करवाचकत्वस्यैव लाभाच।। . नापि द्वितीयः, मुख्यार्थकरकरणकपिधानतात्पर्यस्य निर्वाधेन तात्पर्यानुपपत्तिरूपलक्षणावीजस्याभावात् । . . नापि तृतीयः, मुख्यार्थतात्पर्यकत्वेनैवककरण पायुपिधानस्यापरकरेण मुखघ्राणपिधानस्य चोपपत्त्या व्यङ्गयार्थ मुखवस्त्रिकातात्पर्यकत्वकल्पनाया अनावश्यकत्वात् , अनौचित्याच । वायुनिसर्गानन्तरं क्षुते जायमाने पायुनिर्गतवायुआदि व्यवहार होते हैं अतः उसे पाणि कहते है। “अशिपणाग्यो रुडायलुको च" (उ०४।१३३) इस सूत्रसे 'इण' होता है और 'आय' प्रत्ययका लुक होता है । ऐसी व्युत्पत्ति करनेसे 'कर'का वाचक ही होता है।
दूसरा भी पक्ष (लक्ष्य अर्थ मानना) ठीक नहीं है । लक्ष्य अर्थ वहाँ माना जाता है जहाँ मुख्य (शाब्दिक) अर्थ लेने में किसी प्रकारकी बाधा आती हो । यहाँ पर 'हाथसे ढंक कर' ऐसा अर्थ करने में कोई बाधा नहीं आती, इसलिए लक्षणा नहीं हो सकती, अतः यह लक्ष्य अर्थ भी नहीं है।
तीसरा (व्यङ्ग्य अर्थ मानना) भी पक्ष बाधित है । जब प्रधान अर्थ लेनेसे एक हाथसे मलद्वार ढंकना और दूसरे हाथसे नाक-मुखका ढंकना युक्त है तो व्यङ्गय अर्थ (मुखवत्रिकाके तात्पर्यकी कल्पना करना) अनाघश्यक और अनुचित है । अधोवायु निकलते ही किसीको छींक आने કહે છે. તે વડે બધે લેણદેણ વગેરેને વહેવાર થાય છે તેથી એને “પાણિ' કહે છે. अशिपणाय्यो रुडायलुकौ च (उ० ४ । १३३) मे सूत्रथी इणू थाय छ भने आय प्रत्ययन। लुक थाय छे. कवी व्युत्पत्ति ४२वाथी कर न वाय १ मने छ.
બીજે પક્ષ પણ ( લક્ષ્ય અર્થ માનવે ) બરાબર નથી લક્ષ્ય અર્થ ત્યાં માનવામાં આવે છે કે જ્યાં મુખ્ય ( શાબ્દિક ) અર્થ લેવામાં કઈ પ્રકારની બાધા આવે. અહીં “હાથથી ઢાંકીને ” એવો અર્થ કરવામાં કઈ બાધા આવતી નથી, તેથી લક્ષણ થઈ શકતી નથી, એટલે એ લક્ષ્ય અર્થ પણ નથી.
- ત્રીજો પક્ષ ( વ્યગ્ય અર્થ માન) પણ બાધિત છે જ્યારે પ્રધાન અર્થ લેવાથી એક હાથથી મળદ્વાર ઢાકવું અને બીજા હાથે નાક-મુખને ઢાકવું યુક્ત છે તે વ્યગ્યાર્થ ( સુખવસ્ત્રિકાના તાત્પર્યની કલ્પના કરવી ) અનાવશ્યક અને અનુચિત છે અધેવાયુ નીકળતી વખતે જ કેઈને છીંક આવવા લાગે તે