Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अध्ययन २ गा. ४ कामरागदोषानुचिन्तनम्
११७ स्त्रियाः न, इत्येवम् अनया रीत्या, तस्याः अभिलष्यमाणायाः स्त्रियास्तत्सम्बन्धिनमित्यर्थः, रागम्-दुरभिलापं, विनयेत्-दूरीकुर्यात् ।
वनिताविषये प्रसृतं मनस्तदीयरागसंवन्धिबहुतरदोषानुचिन्तनेन ततो निवर्तयन् मुनिः समां प्रेक्षामवलम्ब्य वनितादर्शनात् प्रागिव रागशुन्यो भवेदिति भावः । दोषानुचिन्तनं यथा-"रे चित्त ! चारित्रस्य प्राणभृतं ब्रह्मचर्य यावज्जीवनमनुपालयितुं कृतप्रतिज्ञस्य तव स्वकृतप्रतिज्ञापरित्यागोधमे कुतो न लज्जासमुद्भवः ? । यदा संसारदावदहनपरितप्तस्य तव कोऽपि लोके शरणं नाभूत् तदा यानेव विषयान् परित्यज्य जिनेन्द्रप्रतिपादितं चारित्रधर्म शिरसाऽङ्गीकृत्य त्वया मैं उसका हूँ। ऐसा विचार करके उस स्त्रीके विषयका राग-भाव दूर करना चाहिए । तात्पर्य यह है कि स्त्रीके विषयमें मनकी प्रवृत्ति होनेसे चारित्रकी मलिनता आदि बहुतेरे दोष उत्पन्न होते हैं । उन दोषोंका विचार करके मुनि अपने मनको उस तरफसे हटाता हुआ समप्रेक्षाका अवलम्बन करके उसीप्रकार रागरहित होजावे जिस प्रकार स्त्रीको देखनेके पहले था।
दोषोंका विचार इसप्रकार करे-रे मन ! चारित्रके प्राणोंके समान ब्रह्मचर्यको यावत्जीवन पालन करनेकी तूने प्रतिज्ञा की है। पहले की हुई प्रतिज्ञाका अब परित्याग करते तुझे लज्जा नहीं आती ? जिस समय तू संसाररूपी तीव्र दावाग्निसे संतप्त हुआ और लोकमें कोईभी तुझे न बचा सका उस समय जिनेन्द्र भगवान द्वारा प्ररूपित चारित्र धर्मको तूने વિષયને રાગભાવ દૂર કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે સ્ત્રીના વિષય મનની પ્રવૃત્તિ થવાથી ચારિત્રની મલિનતા આદિ અનેક દેષ ઉત્પન્ન થાય છે એ દેને વિચાર કરીને મુનિ પિતાના મનને તે તરફથી પાછું હઠાવતાં સમપ્રેક્ષાનું અવલંબન કરીને એ રાગરહિત થઈ જાય કે જે તે સ્ત્રીને દેખતાં પહેલાં હતો.
દેને વિચાર આ પ્રમાણે કરે-હે મન ! ચારિત્રના પ્રાણ સમાન બ્રહ્મચર્યને જીવનપર્યત પાળવાની તે પ્રતિજ્ઞા કરી છે. પહેલાં કરેલી પ્રતિજ્ઞાને હવે પરિત્યાગ કરતા તને શરમ નથી આવતી? જે સમયે તું સ સારરૂપી તીવ્ર દાવાનળથી સતત થયે અને લોકમા કેઈ પણ તને બચાવી ન શકયુ, તે સમયે જીતેન્દ્ર ભગવાને પરૂપેલા ચારિત્ર ધર્મને તેં સ્વીકાર કર્યો અને જે હેય વિષયોથી