Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२४
श्रीदशवैकालिकमुत्रे
'वेन जीवः सान्द्रानन्दसन्दोहतु न्दिलान्तःकरणो जायते । अशुभकर्मणां रसस्तु निम्नकिराततिकादिवदतितरां तिक्तो भवति, यदनुभवेन जीवोऽनिर्वचनीयं व्याकुलीभावं भजते, तीव्रतीव्रतरत्वादिबोधनार्थे च दृष्टान्तः प्रदृश्यते - इक्षुनिम्बयोरन्यतरस्य चतुःशेकपरिमितो रसः 'स्वाभाविकरस' इत्युच्यते, वहितापद्वारोत्कालितो यदा शेटकचतुष्टयस्थाने शेकत्रितयमात्रोऽवशिष्येत तदाऽसौ 'तीव्र' इत्युच्यते, पुनरुकलन शेकद्वितयमात्रोऽवशिष्येत तदा 'तीव्रतर ' इत्यभिधीयते, पुनरप्युत्कालनेन शेटकैकमात्रेऽवशिष्टे 'तीव्रतम' इति कथ्यते ।
इक्षु-निम्बयोरेव शेटकैकमात्रो रसः 'स्वाभाविकरसः' इत्युच्यते, एकशेटकजलमेलनेन ' मन्दरस' इति द्विशेटकजलसंयोजनेन 'मन्दतरो रस' इति, शेटकत्रितयपरिमितजलसम्बन्धेन ' मन्दतमो रस' इति व्यपदेशं लभते ।
अतिमधुर होता है, इसके उपभोग से आत्मामें अत्यन्त आनन्द उत्पन्न होता है । अशुभ कर्मोंका फल नीम चिरायता आदिके समान अत्यन्त विक्त होता है, इसका अनुभव करनेसे जीव अतिशय व्याकुलता प्राप्त करता है । तीव्र तीव्रतर आदि समझानेके लिये उदाहरण देते हैं—- इक्षु या नीममेंसे किसीका चार सेर रस 'स्वाभाविक रस' कहलाता है, यदि अग्निमें उकालने पर तीन सेर रह जाय तो वह तत्र कहलाता है, फिर उकालने पर दो सेर वच जाय तो तीव्रतर कहलाता है, यदि फिर उकालने पर सिर्फ एक सेर बाकी रह जाय तो वह तीव्रतम कहलाता है ।
इक्षु और निम्बका एक सेर रस स्वभाविक रस, उसमें एक सेर जल मिला दिया जाय तो मन्द, दो सेर मिलाने से मन्दतर, तीन सेर मिलानेसे मन्दतम रस कहलाता है ।
એના ઉપભેાગથી આત્મામા અત્યત આનદ ઉત્પન્ન થાય છે. અશુભ કર્મનું ફળ લીંબા, કરિયાતુ આદિની પેઠે અત્યત તિકત હેાય છે. એના અનુભવ કરવાથી જીવ અતિશય વ્યાકુળતા પ્રાપ્ત કરે છે. તીવ્ર તીવ્રતર્ આદિ સમાવવાને ઉદાહરણ આપે છે-રોરડી ચા લીંબડામાથી કાઢેલા કાઇના ચાર શેર રસ ‘સ્વાભાવિક રસ્' કહેવાય છે. જો તેને અગ્નિ પર ઉકાળવાથી ત્રણ શેર રહે ! તે તીવ્ર હેવાય છે, ફ્રી ઉકાળવાથી એ રોર રહે તે! તે તીવ્રતર કહેવાય છે. અને તેને ફરીથી ઉકાળતા માત્ર શેર્ બાકી રહે તે તે તોવ્રતમ કહેવાય છે.
શેરડી અને લીંબડાના મૅક શેર સ્વાભાવિક રસમાં ને એક શૈ પાણી મેળવવામા આવે તે મર્દ, બે શેર પાણી મેળવતા મદતર અને ત્રણ શેર પાણી મેળવવાથી મર્દતમ રસ કહેવાય છે.