Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 618
________________ શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના ટુંક પરિચય.... જૈન સમાજ અને ખાસ કરીને શ્રી સ્થા, જૈન સમાજ માટે ગૌરવના વિષય છે કે આગમાદ્વારક પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ જેવા પ્રખર વિદ્વાન સમાજમાં અગ્રસ્થાને ખીરાજે છે તેમની અદ્ભુત સ્મરણ શકિત તેમજ વિદ્વતાને લાભ સમાજને મળી શકે તેવા ઉચ્ચ આશયથી તેઓશ્રી પાસેથી ખત્રીસ આગમાના જુદી જુદી ભાષાના અનુવાદ આ સમિતિ કરાવી રહી છે, અને વીર-વાણીના ખરે રસ આજના સમાજને આપી રહી છે, અને ભવિષ્યની પેઢી દર પેઢી માટે ખરા વારસા અનામત મૂકવાનું મહદ્ કાર્યાં કરી રહી છે. છેલ્લાં તેર વર્ષ થયાં આ સમિતી શાસ્ત્રોના પ્રાકૃત-સંસ્કૃત-હિન્દી અને ગુજરાતી ભાષામાં અનુવાદો તૈયાર કરાવી છપાવવાનું કાર્ય કરી રહી છે અને તે કા ને સૌરાષ્ટ્રની, ગુજરાતની અને હિન્દના જુદા જુદા ભાગની જનતાએ તનમન અને ધનથી સહકાર આપ્યા છે. અને હજુ અસ્ખલિત પ્રવાહ મદને માટે ચાલુ છે જેથી સમિતિના કાર્ય વાહક કાને હીંમતથી આગળ ધપાવી રહ્યા છે. ખાલી લાંખી વાત કરનારા કે ચેાજનાએ કે ઠરાવેા કરી બેસી રહેનારાએ માટે લેકાને આ જમાનામાં વિશ્વાસ રહે તેમ નથી, સમાજ માગે છે રચનાત્મક કાર્યાં, સ્થા. જૈન સમાજ માટે, અત્યાર સુધી શ્રીકલ્પ સૂત્ર જેવું અગત્યનું મહાન સૂત્ર કોઇ પણ મહાત્માએ તૈયાર કરેલ નથી જે મહદ્ કાર્ય પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે પેાતાની અખુટ જ્ઞાન-શકિતથી અનેાખી રીતે તૈયાર કરી સમાજ સમક્ષ રજુ કર્યું છે અને આપણે આપણી અપૂર્ણતાને પૂર્ણ કરી દીધી છે જે મહાન ઉપકાર કાઈ કાળે ભૂલી શકાય એમ નથી, પૂજ્યશ્રીની તખીયત વૃદ્ધાવસ્થાને કારણે નરમ ગરમ રહ્યા કરે છે તે છતાં શાસ્ત્રોદ્ધારનું કાર્ય જુદા જુદા સ્થળેએ વિહારમાં પણુ સતત ચાલુ જ રાખી રહ્યા છે હજી ખાકીના શાઓ લખવાનું કાર્ય પાચથી સાત વર્ષ સુધીનું બાકી છે. આ અપૂર્ણ કાર્ય

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623