________________
=
=
પૂજ્ય મહાત્માશ્રી
તથા .
મહાસતિજીઓને
=
==
ન
પ્ર
==
=
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રી રાત દીવસના છે, અથાગ પરિશ્રમ સાથે એક કંતાનના કકડા પર બેસીને સમાજના
ભવિષ્યના વારસદાર માટે આગમ સંશોધન કરી અણુમેલો આ વારો તૈયાર કરી રહ્યા છે, તે કાર્યમાં અનેક મહાત્માઓ પ્રશંસા | હું બતાવીને સકીય સહકાર આપી રહ્યા છે. આપને અમારી નમ્ર . છે વિનંતી છે કે આવા મહદ કાર્યમાં ઉપદેશ દ્વારા મદદગાર થઈ છે છે શકે તેટલી સમાજને આપની જરૂર છે માટે વગર વીલંબે સારાએ ઈ જેન સમાજના ઉત્કર્ષ કાર્યમાં આપનો ફાળે નેધા.
===
=
==
સૂત્ર વાંચ્યા પછી આપશ્રીને સ્વતંત્ર અભિપ્રાય તેમજ ચોગ્ય સૂચનાઓ લખી મોક્લવા વિનંતી.
===
=
=
=
%=
=
=
=