________________
श्रीदशवकालिकसूत्रे चिदात्मन उपलब्धिस्ततश्च मनुष्यादिस्वरूपसंसाराभावे तल्लक्षणस्याऽऽत्मनोऽपि विनाशः, अत एव 'अभावलक्षणो मोक्षः' इति चेदत्रोच्यते
नारकादयो जीवस्य पर्यायाः, नहि पर्यायनाशे पर्यायिणोऽपि नाशः प्रत्युत पर्यायान्तरोत्पत्तिरेव संजायते, यथा कटकाऽऽकृतिविनाशेऽपि मुवर्णस्य न विनाशः किन्तु कुण्डलाधाकारान्तरोत्पत्तिदृश्यते, तथैव नारकादिपर्यायनाशे नात्मनोऽपि नाशः किन्तु सिद्धत्वपर्यायान्तरं सम्पद्यते । किश्च नारकादयः पर्यायाः कर्मकृताः सन्त्यतो हि कर्माभावे पर्यायाभावः, कारणाभावे कार्यस्याप्यभावाद् वह्नयमावे इन चारों अवस्थाओं से भिन्न किसी आत्माकी उपलब्धि नहीं होती, इसलिए संसारका अभाव होने से आत्माका भी अभाव होजायगा, अत एव मोक्षको अभावस्वरूप मानना चाहिए। __ उत्तर-नारक आदि जीवकी पर्यायें हैं। पर्यायोंका नाश होनेसे पर्यायी (आत्मद्रव्य) का नाश नहीं होता। बल्कि दुसरी पर्याय उत्पन्न होजाती है। जैसे सोनेके कड़ेका नाश होनेसे सोनेका नाश नहीं होता किन्तु कुण्डल आदि दूसरी पर्याय उत्पन्न होजाती है, वैसे ही नारक
आदि पर्यायोंका नाश होनेपर भी आत्माका नाश नहीं होता किन्तु सिद्ध पर्याय उत्पन्न होजाती है । अथवा--
नारक आदि पर्यायें कर्मकृत हैं अतःकर्मके अभाव होनेपर उनका भी अभाव होता है, क्योंकि कारणके अभाव होनेसे कार्यका भी अभाव ચારે અવસ્થાથી ભિન્ન કેઈ આત્માની ઉપલબ્ધિ થતી નથી. તેથી સસારને અભાવ હોવાથી આત્માને પણ અભાવ થઈ જશે. તેથી મેક્ષને અભાવસ્વરૂપ માનવે જોઈએ
ઉત્તર-નારક આદિ જીવન પર્યા છે. પર્યાને નાશ થવાથી પર્યાયી (આત્મદ્રવ્ય)ને નાશ નથી થતો, બલ્ક બીજે પર્યાય ઉત્પન્ન થઈ જાય છે. જેમકે સેનાના કડાને નાશ થવાથી સોનાને નાશ નથી થતું, પરન્ત કુંડલ આદિ બીજે પર્યાય ઉત્પન્ન થાય છે તેવી રીતે નારક આદિ પર્યાને નાશ થતા પણ આત્માને નાશ નથી થતે કિન્તુ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. અથવા–
નારક આદિ પર્યાયે કર્મકૃત છે તેથી કને અભાવ થતાં તેને પણ અભાવ થાય છે કારણ અભાવ થવાથી કાર્યને પણ અભાવ થઈ જાય છે,