Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४८
% 3D
श्रीदशवकालिकमूत्रे पेक्षया दशमगुणस्थानं यावत् , उपशमश्रेण्यपेक्षया तु एकादशगुणस्थानं यावद्भवतीति विवेकः ।
(२) ततश्चैकत्ववितर्काऽविचारमारभते, यथा सिद्धगारुडिकादिमन्त्रः सकलशरीरस्यापि विषमं विषं मन्त्रसामर्थन सर्वावयवेभ्यः समाकृष्य दंशस्थाने समानीय संस्तम्भयति, तथा पूर्वगतश्रुतानुसारतोऽर्थ-व्यञ्जन-योगसंक्रान्तिराहित्येनाशेषविषयेभ्यः संहृत्यैकस्मिन्नेव पर्याये योगस्य निर्वातस्थाने दीपशिखावस्थिरीकरणम्-एकत्ववितर्काऽविचारम् । गुणस्थानसे लेकर ग्यारहवें गुणस्थान तक होता है। क्षपकश्रेणीकी अपेक्षासे तो अष्टमसे लेकर दशम गुणस्थान तक होता है, ग्यारहवाँ गुणस्थान उपशान्तमोह होनेसे क्षपकश्रेणीमें आरूढ मुनि उसका स्पर्श न करते हुए दूसरे ध्यानका आरम्भ करके यारहवें गुणस्थान में जाते हैं ।
(२) एकत्ववितर्क-अविचार-जैसे मन्त्र जाननेवाला पुरुष समस्त शरीरमें व्याप्त विषको मंत्रकी शक्तिद्वारा अन्य-अन्य अवयवोंसे खींचकर दंशस्थान (जहां विषैला जन्तुने काटा है उस जगह ) पर स्तंभित कर देता है, वैसे ही पूर्वगत श्रुतके अनुसार अर्थ, व्यञ्जन और योगोंके परिवर्तनसे रहित होकर समस्त विषयोंसे विमुख होकर एक ही पर्यायके ध्यानमें वायुरहित स्थानमें रखे हुए दीपककी शिखा के समान स्थिर होजाना 'एकत्ववितर्क' ध्यान कहलाता है ।। અગ્યારમા ગુણસ્થાન સુધી થાય છે ક્ષપક–ણની અપેક્ષાએ કરીને તે આઠમાથી લઈને દસમા ગુણસ્થાન સુધી થાય છે; અગ્યારમું ગુણસ્થાન ઉપશાન્તમેહ હેવાથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ મુનિ એને સ્પર્શ ન કરતા બીજા ધ્યાનને આર ભ કરીને બારમા ગુણસ્થાનમાં જાય છે
(૨) એકત્વવિતર્ક-અવિચાર–જેમ મંત્ર જાણવાવાળો પુરૂષ આખા શરીરમાં વ્યાપેલા વિષને મત્રની શકિત દ્વારા અન્ય અન્ય અવયવમાંથી ખેચી લઈને દંશસ્થાન ( ત્યા ઝેરી જંતુ કરડે હોય તે સ્થાન) પર સ્ત ભિત કરી દે છે, તેમ પૂર્વગત શ્રતને અનુસાર અર્થ વ્ય જન અને યુગના પરિવર્તનથી રહિત થઈને બધા વિષયેથી વિમુખ થઈ એકજ પર્યાયના ધ્યાનમાં, વાયુહિત સ્થાનમાં રાખેલા દીપકની શિખાની પેઠે સ્થિર થઈ જવુ એ “એકવિતક” કહેવાય છે