Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 605
________________ પૂજ્ય આચાર્યશ્રી વાસીલાલજી મહારાજનાં બનાવેલાં સને. કાશ્મીરથી કન્યાકુમારી તે મ જ કરાં ચી.....થી.... ક લ ક ત્તા સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે. કારણ કે, આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનોખું કાર્ય હજુ સુધી કોઈ કરી શકયું નથી. શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી તથા અન્ય મુનિવરેએ તેમજ તેરાપથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રે અપનાવ્યા છે દેશ-પરદેશના મે સુ વાચી જૈન ધર્મના થતજ્ઞાનને અણમોલે લાભ લઈ રહ્યા છે હાલમાંજ લંડનની ઈન્ડીઆ ઓફીસ લાયબ્રેરીએ આ સૂત્રે મગાવ્યા છે આપ રૂપીઆ ૨૫૧-૦-૦ એકલી મેમ્બર તરીકે નામ નેધાવી હપ્ત હતું લગભગ રૂપીઆ પાચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે વધુ વિગત માટે લખે. કે ગ્રીન લેજ પાસે, ગરેડીઆ કુવા રેડ | - શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન રાજકેટ, શાસ્ત્રોદ્ધાર સમિતિ, = = = ==== = મત્રિ

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623