Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ अध्ययन ५ अध्ययनोपक्रमः
३७५
अथ पञ्चमाध्ययनम् । गतं चतुर्थाध्ययनम् , तत्र च षड्जीवनिकायरक्षणलक्षणो भिक्षोराचारःप्रतिपादितः, स हि शरीरस्थित्यधीनपालनकः, शरीरं चाक्षम्रक्षणमन्तरेण शकटमिव इझालं विना वाष्पयन्त्रमिव जठरानलतापव्याधिवाधोपशमनौपधीभूतमाहारमन्तरेण वर्तितुमक्षममतोऽस्मिन् पञ्चमाध्ययने 'संयमिना कदा, कस्मात् , केन विधिना, कीगाहारो ग्रहीतव्यः ?' इति सविस्तरं प्रतिपादयितुमुपक्रमतेयद्वा-चतुर्थाध्ययने मूलगुणाः सन्दर्शिताः, इह तु मूलगुणपोषकोत्तरगुणा
पांचवां अध्ययन। चौथे अध्ययनमें षड्जीवनिकायकी रक्षा-रूप भिक्षुका आचार प्रतिपादित किया गया है। इस आचारका पालन शरीरकी स्थिति पर निर्भर है। जैसे विना औगन (वांगण) के गाडी नहीं चल सकती, विना कोयलेके रेलगाड़ी नहीं चल सकती, उसी प्रकार जठराग्निके संताप रूप व्याधिकी बाधाको शान्त करनेके लिए औषधिके समान आहारको ग्रहण किये विना शरीरकी स्थिति नहीं रह सकती। इसलिए पांचवें अध्ययनमें विस्तारसे यह प्रतिपादन करते हैं कि 'संयमीको कब, किससे, किस विधिसे, और किस प्रकारका आहार ग्रहण करना चाहिये। - अथवा-चौथे अध्ययनमें मूल गुणोंका वर्णन किया गया है, इस अध्ययनमें मूलगुणोंको पुष्ट करनेवाले उत्तर गुणोंमेंसे पिण्डैषणाका
पांचभु मध्ययन. ચેથા અધ્યયનમાં જીવનિકાયની રક્ષારૂપ ભિક્ષુને આચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. આ આચારનું પાલન શરીરની સ્થિતિ પર નિર્ભર છે. જેમ ઉંજણ વિના ગાડું ચાલી શકતું નથી અને કેયલા વિના રેલગાડી ચાલી શકતી નથી તેમ જઠરાગ્નિના સંતાપ રૂપ વ્યાધીની બાધાને શાન્ત કર્યા વિના શરીરની સ્થિતિ રહી શકતી નથી તે માટે પાચમા અધ્યયનમાં વિસ્તારથી એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે “સંયમીએ કયારે, કેની પાસેથી, કેવી વિધિથી અને કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરે જોઈએ?
અથવા-ચેથા અધ્યયનમાં મૂળ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે, આ અધ્યચનમાં મૂળ ગુણને પુષ્ટ કરનારા ઉત્તર ગુણેમાથી પિંડેષણનું કથન કરવામાં આવે છે.