Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५०
धीदशकालिकसूत्रे . ग्रामे साधुसमागमनं निशम्य तदर्थमधिकनिक्षेपणेन सम्पादितमिति तदर्थः । इदमत्र हृदयम्-यद्येवमन्यलिङ्गनिमित्तमधिकं पूरितं, तत्र तदानानन्तरमवशिष्टमन्नादिकं साधुभिर्दाडं, तत्रान्तरायदोपानवतारादिति । ६-मामित्यं साधुनिमित्तमुद्धाररूपेण कुतश्चिदानीय दीयमानम् ।७-मिश्रजातं-मिश्रेण मिश्रभावेन 'पूर्वत एव दाद-भिक्षाचरोभयानुसन्धानेनेत्यर्थः जातं-निष्पन्नम् । तद्विविधं सामान्यमिश्रजातं विशेपमिश्रजातं चेति, तत्र-सामान्यमिश्रजातं सामान्यरूपेण स्वपोष्यवर्गार्थ गृहस्थागृहस्थसाधु-पाखण्डिप्रभृतिभिक्षाचरार्थश्चैकत्र रन्धितम् , विशेषमिश्रजातं यहादनिमित्त
१ पूर्वतः पाकाथै प्रवृत्तेः प्रागेव । पनाया हुआ आहार अध्यवपूरक कहलाता है, तात्पर्य यह कि यदि अन्यलिङ्गियोंके निमित्त अधिक आहार मिला कर बनाया हो तो उन्हें दे देनेके बाद बचा हुआ आहार, साधुओंको ग्राह्य है, क्योंकि वहाँ अन्तराय-दोष नहीं लगता।
[६] प्रामित्य-साधुके निमित्त कहींसे उधार लेकर दिया जानेवाला आहार, प्रामित्य कहलाता है।
[७] मिश्रजात-पहलेसे ही दाता और भिक्षु दोनोंके लिये बनाया हुआ आहार, मिश्रजात है।
मिश्रजातके दो भेद हैं-(१) सामान्य मिश्रजात और (२)-विशेष मिश्रजात । (१)-साधारण तौर पर अपने पोप्यवर्गके लिये तथा गृहस्थ, अगृहस्थ, साधु, पाखण्डी आदिके लिये मिलाकर रांधा हुआ आहार 'सामान्य मिश्रजात' कहलाता है । (२)-जो आहार आदि अपने लिये વેલે આહાર અધવપૂરક કહેવાય છે તાત્પર્ય એ છે કે જે અન્યલિંગીઓ (અન્યધમઓ)ને નિમિત્તે વધારે આહાર મેળવીને બનાવ્યું હોય તે તેને આપી દીધા પછી વધેલે આહાર સાધુઓને માટે ગ્રાહ્ય બને છે, કારણ કે તેમાં અંતરાય દોષ લાગતું નથી
(૬) પ્રામિત્ય–સાધુને નિમિત્તે કહીંથી ઉધાર લાવીને આપવામાં આવેલ આહાર પ્રાનિત્ય કહેવાય છે
(૭) મિશ્રત–પહેલા જ દાતા અને ભિક્ષુ બેઉને માટે બનાવેલે આહાર - બ્રિજાત છે. મિશ્રાતના બે ભેદ છે (૧) સામાન્ય-મિશ્રાવત (૨) વિશેષમશ્ર જાત. (૧) સાધારણ રીતે પિતાના પિવર્ગને માટે તથા ગૃહસ્થ, અગૃહસ્થ, સાધુ પાખંડી આદિને માટે એક કરીને રાંધેલા આહાર સામાન્ય-મિશ્રાત કહેવાય છે