Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 597
________________ = ५४४ श्रीदशवकालिकसूत्रे तृतीयस्तु-'उग्रतपस्वी भवानेव किम् ?' इति केनचित्पृष्टः सन् स्वख्यातिकामनया केवल मौनमालम्बते न तु किश्चित्पतिभाषते तेन प्रच्छकोऽधिगच्छतिअयं महातपस्वी यतः स्वगुणाख्यानं कर्तुं मनागपि नोत्सहते, पृष्टोऽपि च भतिवचनं न प्रयच्छतीति (३)।। [२] वचास्तेना बचा वाक्यं तस्य स्तेनः, यथा-'धर्मदेशनाप्रवीणतया श्रूयमाणो मुनिर्भवानेव किम् ?' इति केनचित्पृष्टः ‘साधवो धर्मदेशनानिपुणा एव भवन्ती'त्यादिकका तूष्णीभूतश्च । अथवा स्वस्य शास्त्रानभिज्ञत्वेऽपि वागाडम्बरमात्रेण परिषदि प्रसादितायां सत्यां केनचित्-'आचारायङ्गोपाङ्गविज्ञो भवान्' इति पृष्टः (३) 'क्या आपही उग्र तपस्वी हैं ?' ऐसा प्रश्न करनेपर स्वकीय कीर्तिकी कामना करके केवल मौन साध लेनेवाला-कुछ न बोलनेवाला तपचोर है, क्योंकि मौन साधनेसे प्रश्न का यह समझ लेता है कि'ये बड़े भारी तपस्वी हैं कि अपने गुण वर्णन करने में तनिक भी प्रवृत्त नहीं होते, यहां तक कि पूछने पर भी उत्तर नहीं देते ।' [२] वाक्यके चोरको वचनचोर कहते हैं। जैसे किसीने पूछा-'जो धर्मदेशना देनेमें अत्यन्त निपुण सुने जाते हैं वे क्या आपही हैं?' इस प्रश्नके उत्तरमें ऐसा कहना कि-'साधु, धर्मदेशना देने में निपुण होते ही हैं,' अथवा चुप्पी साध लेना, अथवा हो तो शास्त्रोंसे अनभिज्ञ; किन्तु वागाडम्बरसे परिषद्को प्रसन्न करनेपर कोई पूछे कि-'आप अंग उपांगोंका जानते हैं क्या ?' ऐसा प्रश्न करनेपर 'साधु, अंग उपांगोंके ज्ञाता (૩) “શુ આપ જ ઉગ્ર તપસ્વી છે ? એ પ્રશ્ન પૂછવામાં આવતા પિતાની કીર્તિની કામના કરીને કેવળ મૌન સાધનાર-કાઈ ન બોલનાર પણ તપર છે, કારણ કે મોન સાધવાથી પ્રશ્નકર્તા એમ સમજી લે છે કે એ બહુ મોટા તપસ્વી છે, તેથી પિતાના ગુણ વર્ણન કરવામાં જરા પણ પ્રવૃત્ત થતા નથી, એટલે સુધી કે પૂછતા છતા ઉત્તર પણ નથી આપતા. [૨] વાકયના ચેરને વચનોર કહે છે. જેમ કે, કોઈ પૂછે “જે ધર્મદેશના આપવામાં અત્યત નિપુણ સંભળાય છે તે શુ આપ જ છે ?” એ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેવું કે “સાધુ ધર્મદેશના આપવામાં નિપુણું જ હોય છે ” અથવા ચુપકી પકડવી અથવા શાસ્ત્રોથી અનભિજ્ઞ હેવા છતા વાગડમ્બરથી પરિપદને પ્રસન્ન કરતા કેઈ પૂછે કે “આપ અંગ-ઉપાંગોને જાણે છે કે? એવા પ્રશ્નના ઉત્તરમાં

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623