Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४०
श्रीदशवेकालिकसूत्रे
भगवता हि 'पुण्णट्ठा पगडं' इत्यनेन 'पुण्यार्थमुपकल्पितं द्रव्यं साधूनामकल्प्य 'मिति बोधितं, तत्र महाव्रतधारकेतरेभ्यः प्रदातुमुपकल्पितस्य द्रव्यस्य तन्मते पुण्यार्थत्वाभावेन 'पुण्णहा पगडं' इति वाक्यं निर्विषयतामपद्येत ।
ननु पुण्यार्थीपकल्पितद्रव्यस्याकल्प्यत्वस्वीकारे साधोः शिष्टकुळे भिक्षाग्रहणमैत्राकल्प्यं स्यात्, पुण्यार्थमेव तेपां पाकमत्तेने तु क्षुद्रजन्तुवत्स्वोदरपूर्तिमात्रार्थमिति चेन्न, तथाहि - यद्यपि शिष्टकुले सम्पादितमन्नं पुण्यार्थप्रकृतं तथापि यदन्येभ्यो 'पुण्णट्ठा पगडं' इस कथन से पुण्यके लिये निकाले हुए द्रव्यको साधुओं के वास्ते अकल्पनीय बताया है। यदि महाव्रतियोंको छोड़कर अन्य किसी को देने में पुण्य न हो तो भगवान्का किया हुआ यह निषेध किस पर लागू पड़ेगा ?, तात्पर्य यह है कि पुण्यके लिये निकाले हुए दूव्यको, मुनियोंके लिये अकल्पय बताने से यह सिद्ध होता है कि दूसरोंको दान देने से भी पुण्यकी प्राप्ति होती है
।
शंका- यदि पुण्यार्थ निकाला हुआ द्रव्य, साधुओंको ग्राह्य नहीं है तो शिष्टकुलमें साधु, कभी भिक्षा ग्रहण कर ही नहीं सकते, क्योंकि शिष्ट जन, पुण्यके लिये ही रसोईका आरम्भ करते हैं, साधारण (क्षुद्र) प्राणियों की तरह अपने ही उदरकी पूर्त्तिके लिये नहीं ।
समाधान- यद्यपि शिष्टकुलमें तैयार किया हुआ आहार पुण्यके लिये ही संपादित होता है तथापि जो आहार दूसरोंको ही देने के लिये बनाया એ કથન વડે પુણ્યને માટે કાઢેલા દ્રવ્યને સાધુઓને માટે અકલ્પનીય અતાવ્યું જો મહાવ્રતીએ સિવાયના ખીજાઓને આપવામાં પુણ્ય ન હોય તે ભગવાને કરેલા એ નિષેધ કાને લાગુ પડશે ?, તાત્પ એ છે કે પુણ્યને માટે કાઢેલા દ્રવ્યને મુનિઓને માટે અકલ્પ્ય બતાવ્યુ હોવાથી એમ સિદ્ધ થાય છે કે બીજાએને દાન આપવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે
શકા—જો પુછ્યા કાઢેલું દ્રવ્ય સાધુઓને માટે ગ્રાહ્ય ન હૉય તે શિષ્ટ કુળમા સાધુ કદાપિ ભિક્ષા ગ્રહણ કરી શકશે જ નહિ, કારણ કે શિષ્ટજન પુરુષને માટે જ રસોઇને આરંભ કરે છે સાધાણુ (ક્ષુદ્ર) પ્રાણીઓની પેઠે માત્ર પેાતાનુજ ઉદર ભરવાને માટે નિ
સમાધાન-તે કે શિઘ્ર કુળમાં તૈયાર કરવામાં આવતા આહાર પુણ્યને માટે જ સંપાદિત હોય છે, તે પણ જે આડાર ખીતએને આપવાને માટે બનાવવામાં आवे छे, पोताना उपलोगने भाटे नहि, ते पुण्णट्टा पगडं ( पुण्यार्थ निष्पादित)