Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६४
'श्रीदशवकालिकसूत्रे मवसीयते ? इति चेच्छ्रयताम्-तेपां गुरुत्वगुणाभावान्नाधस्तात् , कायादियोगपरप्रेरणयोरभावाच्च न तिर्यग्गतिर्भवति, ____यथा-नीरन्ध्रामतिशुष्कामनुपहतां चाऽलावू कुशादितृणैः परितः संवेष्टय तदुपरि स्निग्धमृत्तिकया सान्द्रं विलिप्याऽऽतपे संशोपयेत्, इस्थमष्टवारानुक्तप्रक्रियया यथाक्रमं वणवेष्टन-मूल्लेपन-संशोषणादीनि विधायाऽगाधसलिले प्रक्षिप्ता साऽलावूरष्टकृत्वोदत्तमूल्लेपजनितगौरवेणोलसलिलतलमतिक्रम्य तदधस्ताद् ‘भूतलसंलग्ना भवति, तदनु मन्दमन्दमनुक्रमतस्तेष्वष्टवारविनिहितमल्लेपेषु सार्द्रतामुपगम्य विशीर्णेषु सत्म मृत्तिकालेपजन्यभारराहित्येन लघुतामुपगता साऽलावूरधोभूतलमतिक्रम्य होती है ? नीचेकी ओर अथवा तिरछी गति क्यों नहीं होती? ___ उत्तर-हे शिष्य ! नीचेकी ओर उसीकी गति होती है जिसमें गुरुत्व गुण (भारीपन) पाया जाता है । सिद्धोंमें गुरुत्व गुण नहीं है अत एव उनकी गति नीचेकी ओर नहीं होती। काय आदि योग और दूसरेकी प्रेरणा न होनेसे तिरछी गति भी नहीं होती।
जैसे-छिद्ररहित विलकुल सूखी हुई, विना टटी-फूटी तुम्बीको चारों ओर तृणपुञ्जसे बांध करके धूपमें सुखा ले, आठ वार ऐसा करके अगाध जलमें तुम्बीको डाल दे तो आठवारके लेपके भारीपनसे जलके तलमें पहुँचकर वह पृथ्वीसे लग जाती है। उसके पश्चात् गीलेपनसे जय धीरे-धीरे वह मिट्टीका लेप छूटने लगता तो क्रमशः मिट्टीके भारसे रहित होकर लघुता (हलकापन) पाकर वह तुम्बी नीचेसे उठकर जलके ऊपर થાય છે? નીચેની બાજુએ અથવા તિથી ગતિ કેમ નથી થતી?
ઉત્તર-હે શિષ્ય! નીચેની બાજુએ તેની ગતિ થાય છે કે જેમાં ગુરૂત્વગુણ (ભારેપણું) હોય છે સિદ્ધોમાં ગુરૂવ ગુણ નથી, તેથી તેમની ગતિ નીચેની બાજુએ નથી થતી કાય આદિ વેગ અને બીજાની પ્રેરણા ન હોવાથી તિથી ગતિ પણ થતી નથી,
જેમ છિદ્રહિત, બિલકુલ સુકાયલી, તૂટ્યા ફૂટયા વિનાની તુંબડીને ચારે બાજુએ ઘાસ-તરણથી બાધીને તેની ઉપર ચીકણી માટીને સારી પેઠે લેપ કરીને તડકામાં સૂકવી નાખે, આઠ વાર એમ કરીને અગાધ જળમાં એ તુ બડીને નાખી દે તે આઠ વારના લેપના ભારે ૫ણથી જળને તળીયે પહોંચીને તે પૃથ્વીને અડીને રહે છે પછી જ્યારે લીલાપણાથી ધીરે ધીરે એ માટીનો લેપ છૂટવા લાગે છે ત્યારે ક્રમશઃ માટીના ભારથી રહિત થઈને લઘુતા (હલકાપણું) પામીને