Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
३३६
श्रीदशवैकालिको नापि श्रद्धानक्रियामात्रेण ज्ञानाऽभावात् (६) । एवमेव मोक्षोऽप्यन्यतमाभावे न संभवत्यपि तु समुदितरत्नत्रयादेवेति । तं मोक्षं च जानीयात-विद्यारि स्यर्थः ॥१५॥
और पाषाणको पृथक् नहीं कर सकते, क्योंकि वहां क्रिया नहीं है ।। ज्ञान और क्रियामात्रसे भी पृथक् नहीं कर सकते,क्योंकि श्रद्धान नहीं है (६)श्रहान और क्रिया मात्रसे भी पृथक् नहीं कर सकते, क्योंकि ज्ञान अभाव है। इसी प्रकार मोक्ष भी समुदित तीनोंसे प्राप्त होता है, किस एकके अभावमें नहीं होसकता।
जिस प्रकार वन में आग लगने पर, वहाँ रहे हुए अन्धा नेत्रों अभावसे, पङ्ग चरणों के अभावसे और अश्रद्धालु अग्निकी दाहकता-शरि के प्रति श्रद्धा के अभावसे उस वन से नहीं निकल सकते हैं उसी प्रका सम्यग्ज्ञानरूपी नेत्रों से रहित होनेके कारण अन्ध जीव,सम्यक्चारित्र रहित होने के कारण पङ्ग जीव और सम्यग्दर्शन के अभाव से अश्रद्धात् जीव भी जन्म-जरा-मरण रूपी भीषण दुःखोंकी प्रचण्ड अग्नि से जल हुए इस संसार रूपी वन से नहीं निकल सकते हैं। जैसे-अन्ध,पङ्गु, और अश्रद्धालु वनाग्नि में जल मरते हैं उसी प्रकार ये भी संसाराग्निमें जल मरते हैं । परन्तु जिनके नेत्र और दोनों चरण अक्षत हैं, और अग्निक दाहकता-शक्ति के प्रति भी श्रद्धा है वे जिस प्रकार दावाग्नि-प्रज्वलित वनको पार कर जाते हैं उसी प्रकार जो जीव सम्यग्ज्ञान, सम्यक्चारित्र કરી શકાતા નથી કારણ કે ત્યાં ક્રિયા નથી. (૫) જ્ઞાન અને ક્રિયા માત્રથી પણ અલગ કરી શકાતાં નથી, કારણ કે શ્રદ્ધાન નથી (૬) શ્રદ્ધા અને ક્રિયાથી પણ અલગ કરી શકાતાં નથી કારણ કે જ્ઞાનને અભાવ છે એ રીતે મોક્ષ પણ સમુદિત ત્રણેથી પ્રાપ્ત થાય છે, કેઈ એકને અભાવ હોય તે મોક્ષ પ્રાપ્ત થતું નથી
જેમ વનમાં આગ લાગવાથી, ત્યા રહેલે આંધળે નેત્રે ન હોવાથી, લંગડે પગે ન હોવાથી, અને અશ્રદ્ધાળુ અગ્નિની દાહકતા-શકિત પ્રત્યે શ્રદ્ધા ન હોવાથી તે વનમાંથી નીકળી શકતા નથી તેમ સમ્યજ્ઞાનરૂપી નેત્રે ન હોવાથી આંધળે છે, સમ્યફચારિત્ર ન હોવાથી લગડે જીવ, અને સમ્યગ્દર્શન ન લેવાથી અશ્રદ્ધાળુ જીવ પણ જન્મ–જરા–મરણરૂપી ભીષણ દબોના પ્રચડ અગ્નિથી પ્રજવલિત આ સંસારરૂપી વનમાંથી નીકળી શકતો નથી. જેમ આધળે, લગળે અને અશ્રદ્ધાળુ વનનિમાં બની મરે છે તેમ આ જ પણ સંસારાગ્નિમાં બળી મરે છે પરંતુ જેના નેત્ર અને એક ચ૭ સાબૂત છે, અને અગ્નિની દહકતા-શકિત પ્રત્યે પણ શ્રદ્ધા છે તે જેમ દાવાગ્નિ પ્રણાવિત. વનને પાર કરી જાય છે તે જ પ્રકારે જે જી સભ્યજ્ઞાન, સચ્ચરિત્ર અને સભ્ય*