Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३४
श्रीदशवेकालिकसूत्रे
दण्ड परित्यागो द्विविधः सामान्यविशेषभेदात्, सामान्यतो दण्दपरित्यागोऽहिंसा सामान्यम्, विशेषतो दण्डपरित्यागश्च पञ्च महाव्रतानि ।
नुं पञ्च महात्रतेषु सत्यादिवतानामहिंसातो भेद: सुस्पष्टं प्रतीयत इति कथमसिया पञ्चानां महाव्रतानां सामान्य- विशेषभाव उपपद्येत ? सामान्यविशेषभावो हि विशेषत्वेन विवक्षितपदार्थस्य सामान्यधर्माक्रान्तत्वादेव संपद्यते, अत एव'व्याप्यव्यापकभावापन्नयोः सामान्यविशेषभावः' इत्युद्धोप:, यथा- 'द्रोणो व्रीहि ' रित्यत्र प्रथमाविभक्त्यर्थस्य परिमाणसामान्यस्य द्रोणशब्दार्थे चतुराढकात्मक
दusपरित्याग दो प्रकारका है - (१) सामान्य - दण्डपरित्याग और (१) विशेष दण्डपरित्याग । अहिंसा - सामान्यको सामान्य दण्डपरित्याग कहते हैं और पंच महाव्रतोंको विशेष दण्डपरित्याग कहते हैं ।
प्रश्न- पांच महाव्रतों में सत्य आदि महाव्रतोंका अहिंसासे स्पष्ट भेद प्रतीत होता है, फिर अहिंसा के साथ सत्य आदि महाव्रतोंका सामान्यविशेषभाव कैसे हो सकता है ? सामान्य- विशेषभाव वहीं होता है जिसको विशेष बनावें उसमें सामान्य धर्म भी पाया जाय । इसीलिए यह कहा गया है कि 'व्याप्य व्यापकभाव जिनमें होता है उन्हीं में सामान्यविशेषभाव पाया जाता है' जैसे " द्रोणो व्रीहिः " इस वाक्यमें प्रथमा विभक्तिका अर्थ परिमाण - सामान्य है । इस परिमाण -सामान्यका द्रोण शब्द के अर्थ चार आढकरूप परिमाण - विशेषमें अभेद सम्यन्धके
દંડરિત્યાગ બે પ્રકારના છે (૧) સામાન્ય—દડપરિત્યાગ અને (૨) વિશેષ–દડરિત્યાગ અહિંસાસામાન્યને સામાન્ય દડ-પરિત્યાગ કહે છે, અને પંચ મહાવ્રતાને વિશેષ દડપરિત્યાગ કહે છે
પ્રશ્ન-પાચ મહાવ્રતામાં સત્ય આદિ મહાવ્રતાના અહિંસાથી સ્પષ્ટ ભેઢ પ્રતીત થાય છે, તે પછી અહિંસાની સાથે સત્ય આદિ મહાવ્રતેને સામાન્યવિશેષ–ભાવ કેવી રીતે હોઈ શકે છે? સામાન્ય-વિશેષ-ભાવ તેમા હાઇ શકે છે કે જેને વિશેષ તાવે તેમાં સામાન્ય ધર્મો પણ મળી આવે કહેવામાં આવ્યું છે કે ‘જેમા વ્યાપ્ય—વ્યાપકભાવ હોય છે विशेष-भाव भणी यावे छे' भडे द्रोणो व्रीहिः मे वाग्यमां प्रथमा विलतिना અર્થ પરિમાણ સામાન્ય છે એ પરિમાણુ સામાન્યના, દ્રોણ શબ્દના અર્થ ચાર આઢક રૂપ પરિમાણુ-વિશેષમાં અભેદ્ય સ ખ ધની દ્વારા અન્વય થાય છે. એ
તેથી કરીને એમ તેમાં જ સામાન્ય