Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४२
श्रीदशवकालिकसूत्रे प्यस्य कायिकी हिंसा न भवति तथापि तद्रहणं न केवलं कायिक्येव हिंसा किन्तु वाल्मनसयोर्दुष्पणिधानेनापि हिंसा संभवत्येवेति ज्ञापनार्थम् । यद्वा सूक्ष्म लघुकायिकं कुन्थ्वादिकम् , वादरं स्थूलकायिकं गोगजादिकम् , अनयोरपि त्रस-स्थावरभेदाद्वैविध्य, तदाह-त्रसं स्थावरं च, तत्र सूक्ष्मत्रसंकुन्थ्वादिकम् , सूक्ष्मस्थावरंपनकादिवनस्पतिम् ,वादरत्रसम् अज-गज-गवयादिकम् ,वादरस्थावरं भूम्यादिकम् , इतीमान् प्राणान् जीवान् नैव स्वयम्-आत्मनाअतिपातयामि हन्मि, नैवान्यैः प्राणानतिपातयामि घातयामि,प्राणानतिपातयतोऽन्यान न समनुजानामि,इत्यादि माग्वत् । सूक्ष्म अथवा सूक्ष्म कायवाले कुंथुवा आदि और चादर (स्थूल) कायवाले गो-हस्ती आदि जीवोंके प्राणोंका कभी अतिपात नहीं करूँगा। यद्यपि सूक्ष्म नामकर्मकी प्रकृतिवाले सूक्ष्म प्राणियोंकी कायिक हिंसा नहीं होती परन्तु वचन और मनसे हो सकती है, जैसे-'यह मर जाय तो अच्छा है। ऐसा कहना वचनसे हिंसा है, और घातकी भावना करना मनसे हिंसा है; इसलिए सूक्ष्मका भी यहाँ ग्रहण किया है। सूक्ष्म और यादरके भी दो दो भेद हैं-(१) बस और (२) स्थावर । सूक्ष्म-त्रस कुंथुवा आदि है, सूक्ष्म-स्थावर पनक आदि वनस्पति (नीलण-फूलण) हैं। बादर-त्रस मेंढा घोड़ा रोझ आदि । और बादर-स्थावर भूमि आदि है। इन सब प्राणियोंको कभी प्राणोंसे वियुक्त नहीं करूँगा, न दूसरेसे कराऊँगा, न करनेवालेको भला जानूंगा। અથવા સલ્મ કાયવાળા કથવા આદિ અને બાદર (સ્થલ) કાયવાળા ગાય હાથી આદિ જેના પ્રાણને કદાપિ અતિપાત નહિ કરૂં છે કે સૂફમનામકર્મની પ્રકૃતિવાળા સૂક્ષમ પ્રાણીઓની કાયિક હિંસા થતી નથી, તેપણુ વચન અને મનથી થઈ શકે છે, જેમકે-“એ મરી જાય તે સારૂ એમ કહેવું તે વચનથી હિંસા છે, અને ઘાતની ભાવના કરવી એ મનથી હિંસા છે, તેથી કરીને સૂમને પણ અહી ગ્રહણ કરેલ છે સૂક્ષ્મ અને બાદરના પણ બે-બે ભેદ છે. (૧) બસ, અને (૨) સ્થાવર, સુહમ ત્રસ કંથવા આદિ છે સૂફમ સ્થાવર લીલન-ફૂલન આદિ વનસ્પતિ છે. બાદર વસ–મેંઢા ઘેડા રેઝ વગેરે છે અને બાદર સ્થાવર-ભૂમિ આદિ છે. એ સર્વ પ્રાણીઓને કદાપિ પ્રાણુધી વિયુક્ત કરીશ નહિ, બીજા વડે કરાવીશ નહિ અને કરનારને ભલા જાણશ નહિ