Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१२
श्रीदशवैकालिकमुत्रे
यच्छूयते शास्त्रे तत् पारमासाद्य तरणिपरित्यजनमित्र मुक्तिमाप्तिसमयापेक्षम् । यथा समुद्रस्य परस्मिन् पारे विद्यमानं गृहं गन्तुकामः पथिकोऽपरतीरे विभावयति'कथमहं तरिष्यामी 'ति, तदानीं नावं विलोक्य “नौरियं परपारमापिकैव न तु मदीयगृहापिका, अलमस्या आश्रयणेन" इत्यालोच्य यदि नावं नावलम्बते तदाऽसौ गृहं गन्तुं न शक्नोति । यदि कचिन्नावि संस्थितः समुद्रमध्ये पूर्वोक्तभावनां कुर्वाणो नावं परित्यजेत् तदाऽपि नासौ गृहमुपैति प्रत्युत समुद्रस्य तरलतरकलोलावयुक्ताऽगाधजले पतितो निमज्जति म्रियतेऽपि च । यस्तु पुनर्विवेकी पथिको नावमाश्रयति तयाऽसौ परं पारं प्राप्य ततः परं चलितुमक्षमां तरणि परित्यजति,
क्षय होने से मोक्षकी प्राप्ति होती है " सो इस प्रकार समझना चाहिए किजैसे समुद्रको पार करके फिर नौकाका त्याग किया जाता है। जैसे समुद्रके दूसरे किनारे पर बने हुए घरमें जानेकी इच्छा करनेवाला पथिक सोचता है कि- 'मैं समुद्रको कैसे पार कर सकूँगा?" उसी समय नौकाको देख कर वह पथिक यदि यह विचार करने लगे कि 'इससे तो मैं परले पार तक ही पहुँच सकूँगा घर तक नहीं पहुँचूँगा' ऐसे विचार से नौकाका अवलम्बन न करे तो कभी घर नहीं पहुँच सकता । यदि नौका बैठा हुआ कोई पथिक बीच समुद्रमें उक्त विचार करके नौकाका त्याग करदे तो भी घर नहीं पहुँच सकता, बल्कि समुद्रकी चचल तरंगों और भँवरोंसे युक्त अथाह जलमें गिर पड़ेगा और मृत्युको भी प्राप्त हो जायगा किन्तु जो विवेकी पथिक नौकाका सहारा लेता है उसे नौका
"
પ્રાપ્તિ થાય છે” તે એ પ્રકારે સમજવું કે–જેમ સમુદ્રને પાર કરીને પછી નૌકાને ત્યાગ કરવામાં આવે છે જેમ સમુદ્રના બીજા કિનારા પર બનેલા ઘરમાં જવાની ઇચ્છા કરનારા પથિક વિચારે છે કે લ 'હું સમુદ્રને કેવી રીતે ઊતરી શકીશ ?” એ વખતે નૌકાને જોઈને એ પધિક જો એમ વિચાર કરવા લાગે કે “ આથી તેા હું પેલા કિનારા સુધી જ પહેાચી શકીશ, ઘર સુધી નહિ પહેાચી શક એવા વિચારથી નૌકાનું અવલખન ન કરે તે તે કપિ ઘેર પહેાંચી શકશે નહિ જો નૌકામા બેઠેલા કેાઈ પથિક સમુદ્રની વચ્ચે એવા વિચાર કરીને નૌકાના ત્યાગ કરી દે તે પણ ઘેર પહેાચતે નથી ખલ્કે સમુદ્રના ચંચળ તરંગો અને ભમ્મરીએથી યુક્ત અથાગ જળમા પડી જશે અને મરજી પણુ પામશે, પરન્તુ જે વિવેકી પથિક નૌકાના આશ્રય લે છે તેને નૌકા પેલે પાર પહેાચાડી દે છે