Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१८ तदसम्भवात् । सम्भवे चाऽऽत्मकर्मसंयोगेन किमपराद्धम् ?, अथ मूर्तत्वमङ्गीक्रियते तदाऽन्धसर्पविलपवेशन्यायेन मूर्त्तामूर्तयोः सम्बन्धः स्वीकृत एच ।।
ननु कर्मसंयोगादात्मनो मुर्तत्वं संपद्यते, तस्मिंश्च सति वन्धसम्बन्धो युज्यते, कर्मवन्धात्पूर्वं तु आत्मनो मूर्त्तत्वाभावात् कथमिव बन्धः संभावनासरणिहुआ ? क्योंकि तुम्हारे मतसे ऐसा होना असंभव है। विना अदृष्टके सम्बन्धके स्थूल शरीरमें चेष्टा नहीं हो सकती। संभव मानो तो आत्मा और कर्मके संयोगने क्या अपराध किया है ? । अर्थात् जब अमूर्त अदृष्ट और मूर्त शरीरका सम्बन्ध हो सकता है तो आत्मा और कर्मका भी संयोग हो सकता है। ___अगर अदृष्ट (भाग्य) को मूर्त मानो तो अमृत आत्माके साथ उसका सम्बन्ध स्वीकार करनेसे ग्रह मान ही लिया कि अमूर्त और मूर्त्तका सम्बन्ध होता है। जैसे अन्धा सर्प इधर उधर भटककर फिर यिलमें प्रवेश करता है वैसेही तुमने कल्पनासे इधर उधर दौड़कर अन्तमें अमूर्तका मूर्त्तके साथ संबन्ध स्वीकार करही लिया।
प्रश्न-कर्मका संयोग होनेपर आत्मा मूर्त होती है और मूर्त होजाने पर वन्ध हो सकता है किन्तु कर्मबन्ध होनेसे पहले तो आत्मा मूर्त नहीं थी-अमूर्त थी, फिर बन्धकी संभावना कैसे हो सकती है ? । । એમ થવું અસંભવિત છે અદષ્ટના સંબધ વિના સ્થલ શરીરમાં ચેષ્ટા થઈ શકતી નથી. સંભવ માને તે આત્મા અને કર્મના સંગે શે અપરાધ કર્યો છે ? અર્થાત જે અમૂર્ત અષ્ટ અને મૂર્ત શરીર સંબંધ થઈ શકે છે તે આત્મા અને કર્મને પણ સ ગ થઈ શકે છે
અગર અદષ્ટ (ભાગ્ય)ને મત માને તે અમૃત આત્માની સાથે એનો સંબંધ સ્વીકારવાથી એમ માની લીધું કે અમૂર્ત અને મૂતને સંબધ થાય છે, જેમ આંધળે સર્ષ અહીં-તહીં ભટકીને પછી દરમાં પ્રવેશ કરે છે, તેમ તમે કલ્પનાથી અહીં-તહીં દેડીને છેવટે અમૂર્તને મૂર્તની સાથે સંબંધ સ્વીકાર કરી લીધે
પ્રશ્ન-કર્મનો સંગ થયા પછી આત્મા મૂર્ત થાય છે અને મૂર્ત થયા પછી બંધ થઈ શકે છે, પરંતુ કર્મબધ થયા પહેલાં તે આત્મા ભૂત ન હોતે, - મૂર્ત હો, પછી બધની સંભાવના કેવી રીતે હોઈ શકે છે?