________________
अध्ययन ४ नू. १० (३) - अदत्तादानविरमणव्रतम्
.२५१
"
इत्युक्तलक्षणं तस्मिन् । अरण्ये = अर्यते गम्यते एकान्त विविक्त देश प्रियैर्थ्यांनाथिभिः काष्ठाद्या काष्ठहारकैर्वेत्यरण्यं तस्मिन् उपलक्षणात्खेटकादौ । एतेषां मध्ये कस्मिंश्चिदपि स्थळे अल्पं - मूल्यतो न्यूनं दन्तादिपरिशोधनार्थं तृणादिकम्, बहु=अधिकमूल्यकं सुवर्णादिकम्, अणु=प्रमाणतो लघु माणिक्यादिकम्, स्थूलम् = प्रमाणतो विशालमेरण्डकाष्ठादिकम्, चित्तवत् = सचेत्तनम् अचित्तवत् = अचेतनं वा, एतत्सर्वम् एतदन्यतमं वा अदत्तं = तत्स्वामिना ग्रहणायाननुमतं नैव स्वयं गृह्णामि, नैवान्यैरदत्तं ग्राहयामि, अदत्तं गृह्णतोऽप्यन्यान्न समनुजानामीत्यादिकं सर्व व्याख्यातपूर्वम् ।
?
"
ननु सामान्येनाऽदत्तादानस्य स्तेयत्वे प्रतिक्षणमनन्यदेय कर्माण्याददानस्य एकान्त और पवित्र स्थानके अभिलाषी ध्यानार्थी योगी अथवा लकड़ी लानेके लिए लकड़हारे जहाँ जाते हैं वह अरण्य कहलाता है ।
इन ग्राम, नगर, अरण्य और उपलक्षणसे खेटक (खेड़ा) आदि किसी स्थानमें कम मूल्यवाला दाँत खुजानेका तिनका आदि, अधिक कीमतवाला - सुवर्ण आदि, प्रमाणकी अपेक्षा अणु-माणिक्य आदि, प्रमाणकी अपेक्षा बड़ा - एरण्डकाष्ठ आदि, सचेतन अथवा अचेतन कोई पदार्थ या सब पदार्थ विना स्वामीकी अनुमतिके न स्वयं ग्रहण करूँगा, न दूसरों से ग्रहण कराऊँगा और न ग्रहण करनेवालेको भला जानूँगा ।
प्रश्न- हे गुरु महाराज ! विना दी हुई सब वस्तुओंको ग्रहण करना यदि अदत्तादान है तो मुनियोंको भी अदत्तादानका प्रसंग आवेगा,
એકાન્ત અને પવિત્ર સ્થાનના અભિલાષી ધ્યાનાથી યાગી અથવા લાકડા લેવાને માટે કઠિયારા જ્યા જાય છે તે અરણ્ય (જગલ) કહેવાય છે
F
એ ગામ નગર અરણ્ય અને ઉપલક્ષણે કરીને ખેટક (ગામડુ) આદિ કોઇ સ્થાનમાં એછા મૂલ્યવાળું દાત ખાતરવાનું તણખલુ વગેરે, વધારે મૂલ્યવાળુ સેતું વગેરે, પ્રમાણની અપેક્ષાએ નાનું માણિકયાદિ, પ્રમાણની અપેક્ષાએ મેટુ એરંડાનું લાકડુ આદિ, સચેતન અથવા અર્ચન કઇ પદાર્થ યા સ પદાર્થ, તેના સ્વામીની અનુમતિ વિના, નહિ સ્વયં હું ગ્રહણુ કરૂ, નહિ બીજા પાસે ગ્રહણ કરાવું અને નહિ ગ્રહણ કરનારને ભલે જાણુ
પ્રશ્ન—હે ગુરૂ મહારાજ ! આપવામા આવ્યા વિનાની ખધી વસ્તુએને ગ્રહણ કરવી એ જે અદત્તાદાન છે તે મુનિઓને પણ અદત્તાદાનને પ્રસગ