________________
२६८
श्रीदशवकालिकसूत्रे भिक्षावृत्तिकत्वे सति भिक्षेतरवृत्तिरहितत्वं हि भिक्षुत्वम् , तथा च स्वामिनिदेशमन्तरेणापि जलाशयादितोऽपि स्वहस्तेनापि जलादिग्रहणस्य तदीयजीविकान्तर्गतत्वेन,तथा कदाचिद् भिक्षाया अलाभे पचन-पाचनादिक्रियया, कन्दमूलफलादिना च जीवननिर्वाहात्तेपामुक्तलक्षणभिक्षुत्वाभावात् ।
न च 'भिक्षवो यदा भिक्षमाणास्तदा तत्रास्तु भिक्षुत्वं परन्त्वभिक्षमाणत्वावस्थायां कथं तेषु भिक्षुशब्दः प्रवर्तत तदानी भिक्षणव्यापाराभावा? दिति वाच्यम् , उभय्यामप्यवस्थायां भिक्षुशब्दस्य प्रवृत्तिनिमित्तसद्भावेन भिक्षुशब्दप्रवृत्तिसंभवात् ,
उत्तर-जो भिक्षासे ही अपना निर्वाह करते हैं। और सिवाय भिक्षाके अन्य वृत्तिको कदापि स्वीकार नहीं करते वे ही भिक्षु कहलाते हैं, संन्यासी आदि स्वामीकी आज्ञाके विना भी जलाशय आदिसे भी जल आदि अपने हाथोंसे ले लेते हैं । जब भिक्षा नहीं मिलती तब पचनपाचनादि करते करते हैं, तथा कन्द-मूल-फल-आदिसे निर्वाह कर लेते हैं, इसलिए वे भिक्षु नहीं कहला सकते। . प्रश्न-अच्छा, जो भिक्षासे ही अपना निर्वाह करे उसे भिक्षु कहते हैं तो साधु जय भिक्षाकी गवेषणा करेंगे तब ही भिक्षु कहलावेंगे, जिस समय स्वाध्याय आदि अन्य क्रिया करते होंगे उस समय भिक्षु कैसे कहलावेंगे ?
उत्तर-भिक्षाकी गवेपणा करते समय भी साधुको भिक्षु कह सकते है और न करते समय भी कह सकते हैं। दोनों अवस्थाओंमें भिक्षु शब्दकी प्रवृत्तिका कारण मौजूद है।
ઉત્તર-જેઓ ભિક્ષાથી જ પિતાને નિર્વાહ કરે છે અને ભિક્ષા સિવાય અન્યવૃત્તિને કદાપિ સ્વીકારતા નથી તેઓ જ ભિક્ષુ કહેવાય છે સંન્યાસી આદિ સ્વામીની આજ્ઞા વિના પણ જળાશય આદિથી પણ જળ આદિ પિતાના હાથે લઈ લે છે, ત્યારે ભિક્ષા નથી મળતી ત્યારે રાંધવા-રંધાવવાની ક્રિયા કરે છે, તથા કદ મૂળ ફળ આદિથી નિર્વાહ કરી લે છે, તેથી તેઓ ભિક્ષુ કહેવાઈ શકતા નથી
પ્રશ્ન-ઠીક, જેઓ ભિક્ષાથી જ પિતાને નિર્વાહ કરે તેમને ભિક્ષુ કહે છે તે સાધુ જ્યારે ભિક્ષાની ગષણ કરશે ત્યારે જ ભિક્ષુ કહેવાશે, જે સમયે સ્વાધ્યાય આદિ અન્ય કિયા કરતા હશે તે સમયે ભિક્ષુ કેવી રીતે કહેવાશે !
ઉત્તર-ભિક્ષાની ગવેષણ કરતી વખતે સાધુને ભિક્ષુ કહી શકાય છે અને ન કરતી વખતે પણ કહી શકાય છે બેઉ અવસ્થામાં ભિક્ષુ શબ્દની પ્રવૃત્તિનું કારણ મેજુદ છે