Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ सू. ७ दण्डपरित्यागस्य सामान्यविशेषभावः
२३७
दितो विशेषत्वं प्रतीयते, यथा च नीलघटो घट इत्यादौ नीलगुणविशिष्टत्वेन नीलघटे घटसामान्यापेक्षया विशेषत्वं विद्यते, विशेषत्वं चात्र व्याप्यत्वमेव, तथा प्रकृते पञ्चमहाव्रतलक्षणेऽहिंसाविशेषे कथं विशेषत्वमिति चेच्छृणु
प्राणातिपात विरमणत्वादिना व्याप्यधर्मेण पञ्च महात्रतेषु विशेषत्वं सुवचमेवेति ।
ननु तर्हि अहिंसासामान्यस्य किं लक्षणं यत् पञ्च महाव्रतेषु व्यापकं भवे ? दिति चेद् उच्यते - पजीवनिकायेषु दण्डसमारम्भवर्जनत्वमेवाऽहिंसा-सामान्यस्य आढकरूप परिमाण में चार आढकत्व आदि धर्मसे विशेषता प्रतीत होती है । अथवा "जो नीला घड़ा है वह घड़ा ही है" इत्यादि वाक्यों • में अन्य घड़ोंकी अपेक्षा नीले घड़ेमें नीलेपन से विशेषता पाई जाती है और वह विशेषता व्याप्यतारूप है, वैसे पंच महाव्रतरूप अहिंसाविशेषमें विशेषता किस धर्मके कारण है ? |
उत्तर - प्राणातिपातविरमणत्व आदि व्याप्यधर्मोसे पांच महाव्रतों में विशेषता पाई ही जाती है । अर्थात् जहाँ प्राणातिपातविरमणत्व आदि व्याप्य धर्म पाये जाते हैं वहाँ अहिंसा-सामान्यका अस्तित्व रहता ही है। प्रश्न- अहिंसासामान्यका लक्षण क्या है ? जिससे वह पांच महाव्रतों में व्यापक होजावे ? |
उत्तर- षड्जीवनिकायों में दण्डका परित्याग करना अहिंसा-सामान्यका પરિમાણુમા ચાર આઢકત્વ આદિ ધર્મથી વિશેષતા પ્રતીત થાય છે, અથવા '? નીલેા ઘડા છે તે ઘડાજ છે' ઇત્યાદિ વાકયેમા અન્ય ઘડાની અપેક્ષાએ નીલા ઘડામા નીલાપણાથી વિશેષતા મળી આવે છે અને તે વિશેષતા વ્યાખ્યતારૂપ છે તેમ પંચમહાવ્રતરૂપ અહિંસા–વિશેષમાં વિશેષતા કયા ધર્મને કારણે છે ?
ઉત્તર—પ્રાણાતિપાતવિરમણત્વ આદિ વ્યાખ્ય—ધમાંથી પાંચ મહાવ્રતામાં વિશેષતા મળી આવે છે અર્થાત્ જયાં પ્રાણાતિપાતવિરમણત્વ આદિ વ્યાપ્ય ધર્મ મળી આવે છે ત્યા અહિંસા—સામાન્યનું અસ્તિત્વ રહેલું જ હાય છે
પ્રશ્ન——અહિસા—સામાન્યનું લક્ષણ કર્યું છે કે જેથી તે પાંચ મહાવ્રતામાં વ્યાપક થઈ જાય છે ?
ઉત્તર—ડ્જવનિકાયમાં દંડનેા પરિત્યાગ કરવા એ અહિંસા—સામાન્યનુ