Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
श्रीदशवैकालिकसूत्रे पदार्थयोः सामान्य-विशेपभावोऽभेदान्वयश्च भवति, तथा प्रकृतेऽन्वयों न संभवति, सत्यादिमहावतानामहिंसातः मुस्पष्टभेदप्रतीतिबलादभेदान्वयस्य वाधादिति चेन्न
पञ्चानामपि महाव्रतानां वस्तुतोऽहिंसात्मकत्वात् सामान्य-विशेषभावः सुवोध एव । अहिंसासामान्यस्वरूपावदातकरणाय शिष्याणां मुस्पष्टपतिपत्तये च दण्डपरित्यागस्य द्वैविध्यं कृतम् , एकैवाऽहिंसा पञ्चधा विभाजिता ।
ननु यथा 'द्रोणो व्रीहि 'रित्यादौ द्रोणादिशब्दार्थचतुराढकात्मकपरिमाणे चतुराढकत्वादिधर्मेण परिमाणत्वादिसामान्यधर्माक्रान्तात् प्रत्ययार्थपरिमाणासामान्यधर्म मुनित्वका अस्तित्व पाया जाता है, अत एव दोनों पदार्थोंका सामान्य-विशेपभावमें अभेदान्वय होता हैं। । अर्थात् जैसे इन दो उदाहरणोंसे अभेदमें सामान्य-विशेषभ पाया जाता है, वैसा अहिंसाके साथ सत्यादि व्रतोंका अभेद नहीं है, अत एव सामान्य-विशेपभाव नहीं हो सकता, क्योंकि उनका स्पष्ट भेद. प्रतीत होता है। ___उत्तर-पाँचों महाव्रत वास्तवमें अहिंसास्वरूप हैं,इसलिये अहिंसासे भिन्न नहीं हैं। अहिंसाके स्वरूपको स्पष्ट करनेके लिए और शिष्योंको स्पष्ट बोध करानेके लिए दण्डपरित्यागके दो भेद कर दिये हैं, अर्थात् एक ही अहिंसाको पांच महाव्रतोंमें विभक्त कर दिया है।
प्रश्न-जैसे "द्रोणो व्रीहिः" इत्यादि वाक्योंमें परिमाणत्व आदि सामान्यधर्मसे युक्त प्रत्ययार्थ परिमाण-सामान्यसे द्रोण शब्दार्थ चार અસ્તિત્વ મળી આવે છે, તેથી કરીને બેઉ શબ્દના અને સામાન્ય-વિશેષ ભાવમા અભેદાન્વય થાય છે
અર્થ-જેમ એ બેઉ ઉદાહરણથી અભેદમાં સામાન્ય-વિશેષ ભાવ મળી આવે છે, તેમ અહિંસાની સાથે સત્યાદિ વ્રતને અભેદ નથી, તેથી સામાન્ય વિશેષ-ભાવ થઈ શકતો નથી, કારણ કે એને સ્પષ્ટ ભેદ પ્રતીત થાય છે
ઉત્તર–પાંચે મહાવ્રત વસ્તુતાએ અહિંસાસ્વરૂપ છે, તેથી કરી અહિંસાથી ભિન્ન નથી અહિંસાના સ્વરૂપને સ્પષ્ટ કરવાને માટે અને શિષ્યને સ્પષ્ટ બોધ કરાવવાને માટે દડ પરિત્યાગના બે ભેદ કરવામાં આવ્યા છે, અર્થાત્ એક જ અહિંસાને પાચ મહાવ્રતોમાં વિભકત કરી નાખવામાં આવી છે.
प्रश्न- द्रोणो त्रीहिः त्यादि वयोमा परिभात्य मा सामान्य ધથી યુક્ત પ્રત્યાર્થ પરિમાણુ–સામાન્યથી દ્રોણ શબ્દાર્થ ચાર આહકરૂપ