Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२०
श्रीदशचैकालिकसूत्रे
इह वाह्यरमणीयतास्पदे, नितान्ताशुचिपदे, चपलावत्प्रतिपलच पलरूपलावण्ये, योvarat किमित्र नाम शोभनं विद्यते, यद् वालविधुलेखेव, अमृतावयवनिर्मितेव, चन्द्रमण्डलादुद्भूतेव इयं नीलकमलदलायताक्षी सहावनयनाभ्यां जीवलोकमाश्वासयन्तीव कमनीया निरीक्ष्यते ।
१ स्त्रीचेष्टाविशेषो हावस्तेन सहिते-सहावे ते च ते नयने च-सहावनयने ताभ्यामित्यर्थः ।
हुई अपनी आत्माकी रक्षा करनेमें समर्थ नहीं होता। इसलिए हे मन ! ऐसे रागमें फँसने की इच्छा क्यों कर रहा है ?
ऐ जीव ! ऊपर-ऊपर से मनोहर मालूम होनेवाले, अत्यन्त अपवित्रताके स्थान, चपला (बिजली) की नाई पल-पल में चपल रूप लावण्यवाले, स्त्री शरीरमें तुझे क्या अच्छापन दिखाई देता है ? जिससे तू उसे यह समझ रहा है कि मानो वह द्वितीयाके चंद्रमाकी कला है, अमृतके अवयवोंसे बनी हुई है, चन्द्रमाको फाड़कर निकल पडी है, नीलकमलके दल (पत्ता) के समान विशाल नेत्रवाली, तथा लीलायुक्त लोचनों से लोकको अवलम्बन देनेवाली मनोहर दीख पडती है ।
१ सूर्य डूबने बाद, कमलके भीतर पडा हुआ भौंरा, तकलीफ सहकर सारी रात विताता है किन्तु अनुराग (प्रीति) के कारण, कमलके कोमल (मोळायम ) पत्तों को भी काटकर उस तकलीफको रफा करनेका साहस नहीं कर सकता || પેાતાના આત્માની રક્ષા કરવામા સમર્થ નથી ખનતા તે હુ भन ! भेवा રાગમાં ફસાવાની ઈચ્છા કેમ કરી રહ્યા છે ?
હે જીવ ! ઉપર-ઉપરથી મનહર માલુમ પડતા, અત્યંત અપવિત્રતાનું સ્થાન વિજળીની પેઠે પલ-પલમાં ચપળ રૂપ-લાવણ્યવાળા સ્ત્રીના શરીરમાં તને કઇ સુદરતા દેખાય છે? કે જેથી તુ તેને માની રહ્યો છે કે આ ખીજના ચંદ્રમાની કલા છે અમૃતના અવયવાથી ખનેલી છે, ચદ્રમાને ફાડીને નીકળી પડી છે, નીલ કમળના દળ ( પાદડીએ)ની સમાન વિશાળ નેત્રવાળી તથા લીલાયુકત લેાચનેાથી લેકને અવલ મન આપનારી મનેાહર દેખાય છે
૧ સૂર્ય અસ્ત પામ્યા પછી કમળની અંદર ગોધાઇ ગએલે ભમરા તક્લીફ સહન કરીને આખી રાત વીતાવે છે, પરન્તુ અનુરાગ (પ્રીતિ) ને કારણે કમલની żામળ (મુલાયમ) પાંદડીઓને કાપી નાંખીને એ તકલીફ્ દૂર કરવાનુ સાહસ નથી કરી શકતે,