Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ३ गा. ५ वसतियाचनाविधिः त्यक्तमदीयोपाश्रयः साधुरसौ निश्चितमागमिष्यतीति तदर्थ सुरसमन्नादिकं साधनीयमिति कृत्वा निष्पादितस्यान्नपानादेराधाकर्मिकत्वापत्तिः । यदि तु स्वार्थ साधुनिमित्तं च निष्पादितं तदा मिश्रजातदोषापत्तिनिवारैव । पूर्व शय्यातरेण त्यतोपाश्रयाय साधवे कस्यचिद् वस्तुनः स्थापने स्थापनादोषः कथं साधुना वारणीयः। अन्ये दोषाः स्वयमूहनीयाः । तस्माद् झटिति शय्यातरपरिवर्तनं न साधुना विधेयम् ।
वसतियाचनाविधिः । ____ अथोपाश्रयस्वामिनस्तदनुपस्थितौ तत्संरक्षकाद्वा वसतियाचनाविधिरभिधीयतेसोचता है-आज मेरे उपाश्रयकी आज्ञा संतोंने छोड़ दी है, अतः मेरे यहाँ अवश्य आयेंगे, इसलिए उनके वास्ते स्वादिष्ट अन्न आदिक बनाना चाहिए, ऐसा विचार कर बनाया हुआ अन्नादिक आधाकर्मिक होगा। यदि पहला शय्यातर अपने और साधुके लिए इकट्ठावनावेगा तो मिश्रजात दोष लगेगा । साधुके आनेकी संभावनासे वह किसी वस्तुको स्थापना करेगा तो स्थापना (ठवणा) दोष होगा। -इत्यादि अनेक दोष स्वयं समझ लेने चाहिये । इसलिए साधुको बारम्बार शय्यातर यदलना नहीं कल्पता है।
उपाश्रय-याचनाकी विधि । वसति-स्वामीसे अथवा उसकी गैर-मौजूदगीमें उसके संरक्षकसे वसति-याचनाकी विधि कहते हैंઆજ મારા ઉપાશ્રયની આજ્ઞા સંતએ છોડી દીધી છે, એટલે મારે ત્યાં જરૂર આવશે; તેથી એમને માટે સ્વાદિષ્ટ અન્નાદિ બનાવવાં જોઈએ. એ વિચાર કરીને બનાવેલું અન્નાદિ આધાકર્મી બનશે, જે પહેલે શય્યાતર પિતાના માટે અને સાધુને માટે એકઠું બનાવશે તે મિશ્રજાત દેષ લાગશે સાધુ આવવાની સંભાવનાથી તે કઈ વસ્તુને સ્થાપન કરશે તે સ્થાપના–(ઠવણ)–દોષ લાગશે. -ઈત્યાદિ અનેક દોષે પિતાની મેળે સમજી લેવા. એ કારણથી સાધુને વારંવાર શશ્ચાતર બદલવા કલ્પતા નથી.
(अाश्रय-यायनानी विधि) વસતિના સ્વામી પાસે અથવા તેની ગેરહાજરીમાં એને સંરક્ષકની પોસે વસતિ-યાચના કરવાની વિધિ કહે છે –