Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१४२
श्रीदशवकालिकसूत्रे अथैकदा गृहीतपत्रज्या सा राजीमती साध्वीभिः परिवृता रैवतकपर्वतसमवसृतं भगवन्तमरिष्टनेमि वन्दितुं व्रजन्ती मध्येमार्ग जलधरष्टचहलजलमुशलधारयाऽऽगात्रैकाकिनी काकतालीयन्यायेन तदेव गिरिकन्दरमाससाद, यत्रासौ प्रत्रजितो स्थनेमिरपि ततः पूर्वं गत्वा स्थित आसीत् , तमनवलोक्यैव 'विविक्तोऽयं प्रदेशः' इति विचार्याऽऽर्द्रवस्त्राणि प्रसारयामास । तदानीं तां यथाजातां (नग्नां) विलोक्य भग्नाऽभ्यन्तरङ्गोऽनङ्गोपहतचित्तवृत्तिनिवृत्तिपथविच्युतो रथनेमिः पुना रथनेमिवद्वान्तभावः समपद्यत । तं भूयो जातकाममालोक्य प्रकामकमनीयाकृति
दीक्षा लेली । राजीमती, बहुतसी साध्वियोंके परिवारसे परिवृत होकर रैवतक पर्वतपर पधारे हुए भगवान् अरिष्टनेमिको वन्दना करने गई तव मार्गमें अचानक ही पानीकी मूसलधार वर्षा होने लगी, सारा शरीर और वस्त्र, पानीसे भीग गया । संयोगसे राजीमतीने भी उसी गुफामें प्रवेश किया जिसमें रथनेमि पहलेसे ही ठहरे हुए थे। जिस स्थानपर रथनेमि बैठे थे उधर दृष्टि न पड़नेके कारण वे दृष्टिगोचर न हुए । राजीमतीने एकान्त स्थान समझ कर भीगे कपड़े फैला दिये। राजीमतीको कपड़ेरहित देखकर रथनेमिका चित्त चलित होगया। उनके मन पर काम-विकारने आक्रमण कर लिया। वे संयम मार्गसे च्युत होगये । रथकी-नेमि (पहिये) की भाँति उनका चित्त घूमने लगा। रथनेमिको इस प्रकार कामातुर देखकर रतिसी रमणीय राजीमतीने जो
દીક્ષા લીધી રાજીમતી અનેક સાધ્વીઓના પરિવારથી વિંટાઈને રૈવતક પર્વત પર પધારેલા ભગવાન અરિષ્ટનેમિને વંદન કરવા ગઈ, ત્યારે માર્ગમાં અચાનક મૂશળધાર વરસાદ વરસવા લાગ્યું. તેનું આખું શરીર અને વસ્ત્રો પાણીથી ભીંજાઈ ગયા સગવશ રાજીમતીએ એજ ગુફામાં પ્રવેશ કર્યો કે જે ગુફામાં રથનેમિ પહેલેથી આવીને રહ્યા હતા જે સ્થાન પર રથનેમિ બેઠા હતા તે સ્થળ પર દષ્ટિ ન પડવાને લીધે તે રામતીને દષ્ટિગોચર ન થયા તેથી તે એકાન્ત પ્રદેશ જાને પિતાના ભીંજાયેલા લુગડા ફેલાવી દીધા ત્યારે તે રાજીમતીને વસ્ત્રરહિત જોઈને રથનેમિનું ચિત્ત ચલિત થઈ ગયું એમના મન પર કામવિકારે આક્રમણ કર્યું તે સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. રથની નેમિ (પૈડુ)ની પેઠે તેમનું ચિત્ત ભ્રમવા લાગ્યું. રથનેમિને એ પ્રમાણે કામાતુર જોઈને રતિ જેવી