________________
अध्ययन २ गा. ७ रथनेमि प्रति राजीमत्युपदेशः
अरिष्टनेमौ भगवति प्रव्रजिते तत्कनिष्ठभ्राता रथनेमी राजीमती चकमे, सा तु कामवासनाविरक्ता कदाचन सुवासितसरसपायसं भुक्त्वा कस्मिंश्चित्कटोरके समुद्वम्य 'भुज्यता'-मित्युक्त्वा रथनेमये दत्तवती, रथनेमिना च 'कथमिदं वान्तं क्षत्रियवंशावतंसेन मया भोक्ष्यते' इत्युक्ता सा प्रोवाच-लहिं कथमरिष्टनेमिना त्वद्भात्रा समुज्झिततया वान्ततुल्यां मामभिलष्यसि ? न च त्रपसे ' इति, ततश्च तद्वचनश्रवणसञ्जातवैराग्योऽसौ प्राब्राजीत् ।
. जब बाईसवें तीर्थकर भगवान् अरिष्टनेमिने दीक्षा ग्रहण कर ली तब उनके छोटे भाई रथनेमिने राजीमतीकी इच्छा की, किन्तु सतीशिरोमणि राजीमती, कामकी वासनासे विरक्त हो चुकी थी। उसने एक रोज सुगन्धित तथा स्वादिष्ट खीर खाई और एक कटोरेमें वमन करके वह रथनेमिको देने लगी और बोली-लीजिये खीर खाइए । रथनेमि यह सुनकर आगबबूले (क्रुद्ध) हो गये और बोले-'मैं क्षत्रियोंके वंशका भूषण होकर वमन की हुई खीर कैसे खाऊंगा ?' राजीमतीजी कहने लगी-'अहो श्रेष्ठक्षत्रिय ! तुम वमन की हुई खीर नहीं खाते तो, अपने बड़ेभाई श्रीअरिष्टनेमिद्वारा वमन की हुई यानी त्यागी हुई मुझको क्यों चाहते हो ? मेरी इच्छा करते तुम्हें लज्जा नहीं आती?, सती राजीमतीकी हृदयमें चुभनेवाली बात सुनतेही रथनेभिको संसारसे विरक्ति होगई । उन्होंने दीक्षा लेली । कुछ दिनोंके बाद राजीमतीने भी
જ્યારે બાવીસમા તીર્થકર ભગવાન અરિષ્ટનેમિએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમના નાના ભાઈ રથનેમિએ રાજી મતીની ઈરછા કરી, પરંતુ સતીશિરોમણિ રાજીમતી કામની વાસનાથી વિરકત થઈ ચૂકી હતી તેણે એક દિવસ સુગંધિત અને સ્વાદિષ્ટ ખીર ખાધી અને એક વાડકામાં તેનું વમન કરીને તે રથનેમિને मापा all मने मोदी: “क्ष्यो, भीर मामा !” २थनेभि से सामजीन डोषाવિષ્ટ થઈ ગયા અને બે “ હું ક્ષત્રિયેના વશનું ભૂષણ થઈને વમેલી ખીર કેમ ખાઈશ ?” રાજીમતી કહેવા લાગી “અહો શ્રેષ્ઠ-ક્ષત્રિય ! તમે વમેલી ખીર નથી ખાતા, તે તમારા મોટાભાઈ શ્રીઅરિષ્ટનેમિએ વમેલી એટલે ત્યજેલી એવી મને કેમ ચાહે છે ? મારા માટેની ઈચ્છા કરતાં તમને શરમ નથી આવતી ?” હૃદયને ડખે એવી સતી રામતીની વાત સાંભળતા જ રથનેમિને સ સારથી વિરકિત આવી ગઈ એમણે દીક્ષા લીધી કેટલાક દિવસ પછી રાજીમતીએ પણ