Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. ३ भिक्षामकाराः मपि नालं मुनीन् मोक्ष प्रापयितुम् , अधिकतराहारपूरितं तु निद्राप्रमादादिदोषजातं जनयन्नूनमेव विनयश्रुतादिसमाधि विध्वंसयति, अतः परिमितं विशुद्धं चाशनपानमुपादेयं भिक्षुणेति सेयं भिक्षा 'अक्षाञ्जना नाम' (४)। ___ पश्चमी गर्तापूरणी, सा यथा-कस्यापि श्रेष्ठिनो भवनसम्बन्धिनि गमनागमनमार्गे यदि केनापि कारणेन गतः संजायते तदा तमवलोक्य स तदानीं यदेव सद्यो लोष्टपाषाणखण्डादिकमुपलभते तदेवादाय तं गत परिपूरयति न तूत्तमेनेवेष्टकप्रभृतिना गर्तोऽयं पूरयितव्य इति विचारयति, तथा सति महाऽनर्थोत्पत्तिसंभवः, एवमेव मुनिरपि क्षुधावेदनीयोदयवशाद्रिक्तमुदरमैषणिकैरन्तमान्तादिभिराहारैर्बिभत्तीति । (५) को आहारादिरूप तेल बिलकुल न दिया जाय तो संयमयात्राका सम्यक निर्वाह नहीं हो सकता और अधिक आहार देनेसे रोगादि होजाने के कारण विनय श्रुत आदि समाधि नहीं हो सकती, इसलिए परिमित आहार लेना अक्षाञ्जना भिक्षा कहलाती है ॥
(५) गर्तापूरणी-जैसे यदि किसी रईसके घर जाने-आनेके मार्गमें किसी कारणले गडढा होजाय तो उसे देखते ही वह रईस शीघ्रतासे मिट्टी-पत्थरके टुकड़े आदि जो कुछ पाता है उन्हीं को लेकर खड्डेको भर देता है। परन्तु ऐसा नहीं विचारता है कि अच्छे २ ईट-पत्थरों से ही इसे भरना चाहिये । यदि न पूरे तो बड़ी आपत्ति आनेकी संभावना रहती है । इसीप्रकार मुनि, क्षुधावेदनीयके वशसे अन्त-प्रान्त आदि निरवद्य आहार लेकर खाली उदर भर लेते हैं । इसलिए इसे गर्तापूरणी कहते हैं। ને આહારાદિ રૂપ તેલ બિલકુલ ન ઉજવામાં આવે તે સ ચમ-યાત્રાને સભ્ય નિવહ થઈ શકતું નથી, અને અધિક આહાર આપવામાં આવે તે રોગાદિ થવાથી વિનય શ્રત આદિ સમાધિ થઈ શકતી નથી તેથી પરિમિત આહાર લેવા એ “અક્ષાજના” ભિક્ષા કહેવાય છે
(૫) ગર્તાપૂરણી–જેમ કેઈ ગૃહસ્થને ઘેર જવા-આવવાના માર્ગ પર કે કારણથી ખાડે પડી જાય છે તે તેને દેખતાં જ તે ગૃહસ્થ શીધ્ર માટી, પત્થરના ટુકડા, વગેરે જે કંઈ મળે તે લઈને ખાડાને પૂરી નાંખે છે પણ એમ નથી વિચારતે કે સારી ઈ ટે પથથીજ પૂરીએ જે ન પૂરે તે ભારે આપત્તિ આવી પડવાની સંભાવના રહે છે એ રીતે મુનિ ક્ષુધા–વેદનીયને લીધે અંત–પ્રાંત આદિ નિરવ આહાર લઈને ખાલી ઉદર ભરી લે છે તેને ગપૂરણ કહે છે.