Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अध्ययन १ गा. ५ उपसंहारः
१०५ दान्ता भवन्ति । 'तिवेमि' इति उक्तरूपं तत्त्वं यथा तीर्थङ्करस्य भगवतो महावीरस्य सकाशान्मया श्रुतं न तु स्वबुद्धया कल्पितं यतः स्वबुद्धया कथने श्रुतज्ञानस्याविनयो भवति, किञ्च छद्मस्थानां दृष्टयोऽप्यपूर्णा भवन्ति, तस्माद् यथाभगवस्पतिपादितमेव त्वां ब्रवीमि-उपदिशामीत्यर्थः । इहार्थे चेयं सङ्ग्रहगाथा
"मुअणाणस्स अविणओ परिहरणिजो मुहाहिलासीहि ।
छउमत्थाणं दिट्ठी, पुण्णा णस्थिति सइयं इइणा ॥ १ ॥” इति, इति पञ्चमगाथार्थः ॥ ५॥ सुधर्मस्वामी जम्बूस्वामीसे कहते हैं-हे जम्बू ! ऊपर जो प्रथम अध्ययनका भाव कहा गया है वह अन्तिम तीर्थङ्कर भगवान् श्रीमहावीरसे जैसा मैंने सुना वैसाही कहा है; अपनी बुद्धिसे कल्पना किया हुआ नहीं कहा है; अपनी बुद्धिसे कल्पना करके कहनेसे श्रुतज्ञानकी आशातना होती है,
और छद्मस्थोंका ज्ञान भी अधूरा होता है, इसलिए भगवानद्वारा प्रतिपादित प्रवचन ही तुझे सुनाया है । कहाभी है
"सुखके अभिलाषी पुरुषोंको श्रुतज्ञानकी आशातनाका त्याग करना चाहिये । क्योंकि छद्मस्थोंकी दृष्टि पूर्ण नहीं होती। इसी अर्थको 'त्तिवेमि' शब्दसे प्रगट किया है" ॥५॥
સુધર્મ–સ્વામી જંબૂ-સ્વામીને કહે છે તે જ ખૂ! ઉપર જે પ્રથમ અધ્યયનને ભાવ કહ્યો છે તે અંતિમ તીર્થકર ભગવાન મહાવીર પાસેથી જે મે સાંભળે તે જ કહ્યો છે કે પોતાની બુદ્ધિથી કલ્પના કરેલ નથી કહ્યો. પિતાની બુદ્ધિથી કલ્પના કરી કહેવાથી શ્રુતજ્ઞાનની આશાતના થાય છે અને છાનું જ્ઞાન પણ અધૂરૂ હોય છે, તેથી ભગવાન્ દ્વારા પ્રતિપાદિત પ્રવચન જ મે તને સંભળાવ્યું છે કહ્યું પણ છે કે
“સુખના અભિલાષી પુરૂષોએ શ્રુતજ્ઞાનની આશાતનાને ત્યાગ કરવો જોઈએ, કારણ કે છઘની દષ્ટિ પૂર્ણ હતી નથી. આ અર્થને રિધિ શબ્દથી પ્રકટ ध्य छ” (५)