________________
-
अध्ययन २ गा. १ धैर्यधारणोपदेशः
॥ द्वितीयाध्ययनम् ॥ गतं प्रथममध्ययनमथ द्वितीयमारभ्यते, तत्रायमभिसम्बन्धः-पूर्वाध्ययने 'धम्मो मंगलं' इत्यादिना धर्मः प्रशंसितो यः केवलं जिनशासन एवोपलभ्यते, ततश्चोक्तरूपधर्मपरिपालनार्थस्वीकृतजिनशासनो नवदीक्षितः कदाचिद्वैर्याभावाचारित्रच्युतो न भवेदित्याशयेनास्मिन्नध्ययने 'साधुना धैर्य धार्य मिति वक्तव्यं, धैर्यधारणं च कामनिवारणमन्तरेण न संभवतीति मथमं तदेवाह-'कहं नु' इत्यादि ।
૧૧ ૯ ૧૨ ૧૦ मूलम-कहं नु कुजा सामण्णं, जो कामे न निवारए ।
पए पए विसीअंतो, संकप्पस्स वसंगओ ॥१॥ छाया-कथं नु कुर्याच्छ्रामण्यं, यः कामान निवारयेत् । पदे पदे विषीदन् , संकल्पस्य वशं गतः ॥ १ ॥
दूसरा अध्ययन । पहले अध्ययनमें धर्मका स्वरूप और माहात्म्य कहा है वह केवल जैनशासनमें ही पाया जाता है । इसलिए पहले कहे हुए धर्मका पालन करनेके लिए जिसने जैनशासन अर्थात् चारित्रधर्म स्वीकार कर लिया हो परन्तु नवीन दीक्षित होनेसे कभी धैर्य छूट जानेके कारण वह कदाचित् चारित्रसे स्खलित न हो जाय, इस अभिप्रायसे इस अध्ययनमें 'साधुको धैर्य धारण करना चाहिए' यह कहा जायगा। लेकिन धैर्य तव ही रह सकता है जब कि कामके विकारको जीत लिया जाय । अत एव शास्त्रकार सबसे पहले इसी विषयका प्रतिपादन करते हैं'कहं नु-' इत्यादि ।
मध्ययन २ પહેલા અધ્યયનમાં ધર્મનું સ્વરૂપ અને માહાસ્ય કહ્યું છે. તે કેવળ જૈન શાસનમાં મળી આવે છે તેથી, પહેલાં કહેલા ધર્મનું પાલન કરવાને માટે, જેણે જેન શાસન અર્થાત્ ચારિત્ર ધર્મ સ્વીકાર્યો હોય પરંતુ નવદીક્ષિત હોવાથી કોઈવાર ધૈર્ય છૂટી જવાથી એ કદાચ ચારિત્રથી ખલિત ન થઈ જાય, તેટલા માટે આ અધ્યયનમાં “સાધુએ હૈયે ધારણ કરવું જોઈએ.” એ કહેવામાં આવશે. પરંતુ પૈર્ય ત્યારે જ રહી શકે છે કે જ્યારે કામવિકારને જીતી લેવામાં આવે તેથી શાસ્ત્રકાર સૌથી પહેલાં એ વિષયનું પ્રતિપાદન કરે છે તુ ઈત્યાદિ.
451