________________
૮૨
श्रीदशवकालिकसूत्रे ननु सर्वधर्माणामहिंसामूलकत्वादहिंसायामेव संयमतपसोरपि धर्मयोः समावेशे सति किं पुनस्तयोः पृथनिर्देशः ? इति चेन्न,___ तपो विना संयमो यथावत्स्वरूपनैर्मल्यं न लभते, संयममन्तरेणाऽहिंसाऽपि न परिशुद्धिमेति इत्याशयेनाहिंसां प्रतिपाद्य तन्निर्मलीकरणाथै संयमस्य प्रतिपादनम् , तस्य च प्रभूतशक्तिसम्पादनाय तपसः समाराधनमावश्यकमित्याशयेन, त्रयाणां पृथनिर्देशः कृतः ।
किश्च संयमतपसोविपयेऽपरोऽपि विशेषो दृश्यते-संयमात्संवरः, तपस्तु मुख्यतो निर्जरामुद्भावयत् संवरमपि निष्पादयति । संयमस्तपश्चैते द्वे-राज्ञ आत्म
प्रश्न-संयम तप आदि सब धर्मोंका मूल अहिंसा है, इसलिए संयम और तपका अहिंसामें ही समावेश हो जाता है तो फिर संयम और तपको अलग अलग क्यों कहा है ? सुनो
उत्तर-अलग अलग कहनेका कारण यह है कि तपके विना संयम की जैसी चाहिए वैसी निर्मलता नहीं होतीऔर विनासंयमके अहिंसाका ठीक २ पालन नहीं हो सकता । इस अभिप्रायसे अहिंसाका प्रतिपादन करके उसे निर्मल बनानेके लिए तपका अलग कथन किया गया है। इससे तीनोंका अलग २ कथन उचित है। ___ संयम और तपके अर्थमें और भी विशेषता है और वह यह है किसंयमसे संवर होता है, परंतु तपसे संयम और निर्जरा दोनों होते हैं।
अथवा यह समनना चाहिये कि संयम और 'तप' ये दोनों
પ્રશ્ન–સંયમ તપ આદિ સર્વ ધર્મોનું મૂલ અહિંસા છે, તેથી સંચમ અને તપને સમાવેશ અહિંસામાં ‘જ થઈ જાય છે. તે સંયમ અને તપને જુદા
म ४६ छ ? साजो
ઉત્તર–જુદા જુદા કહેવાનું કારણ એ છે કે તપ વિના સંયમની જોઈએ તેવી નિર્મળતા થતી નથી અને સંયમ વિના અહિંસાનું બરાબર પાલન થઈ શકતું નથી એ કારણથી અહિંસાનું પ્રતિપાદન કરીને તેને નિર્મળ બનાવવાને માટે તપનું જુદું કથન કરવામાં આવ્યું છે એથી ત્રણેનું જુદું જુદું કથન ઉચિત છે
સ યમ અને તપના અર્થમાં બીજી પણ વિશેષતા છે અને તે એ કેસંયમથી સ વર થાય છે, પણુ તપથી સંયમ અને નિર્જરા બેઉ થાય છે.
અથવા એમ સમજવું જોઈએ કે રાંચમ અને તપ એ બેઉ રાજાના