Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकसूत्रे ननु विषमोऽयं भ्रमरदृष्टान्तः, तथाहि-भ्रमरो द्रुमाज्ञामन्तरेणैव पुष्परसमादत्त भिक्षुः पुनर्याचित्वैव, किञ्च तदर्थ कदाचिदेकस्मिन्नपि दिने मुहुर्मुहुरेकं द्रुममुपैति तत्किं साधवोऽपि तथैव गृहस्थेभ्यो भिक्षां गृह्णीयुः ? किञ्च भ्रमरोऽसज्ञी, साधवस्तु सज्ञिनो जिनवचननिपुणाच, भ्रमरोऽव्रती साधवस्तु वतिनः, भ्रमरोऽप्रत्याख्यानी साधवस्तु प्रत्याख्यानिनः, भ्रमरोऽसंयतः साधवस्तु संयताः, इत्यादिविरुद्धधर्मशालित्वादिति चेन्न, सर्वत्र दृष्टान्तस्यैकदेशिरूपत्वात् , अनेकपुष्पतः पुष्पाऽलान्तिपूर्वककिञ्चित्किञ्चिदुपादानमात्रे दृष्टान्ततात्पर्यमिति निष्कर्षः, स्फुटी
प्रश्न-भ्रमरका उदाहरण विषम है, कारण यह कि उसका साधुओंके साथ ठीक मिलान नहीं होता। क्योंकि, भ्रमर वृक्षकी आज्ञा प्राप्त किये विना ही पुष्परस पीता है, साधु याचना करके ही भिक्षा लेते हैं, भ्रमर एक दिनमें एकही वृक्षके पास वारम्बार जाता है और पुष्परसको पीता है, साधु एक दिन में बारम्बार एक गृहस्थके घरसे भिक्षा नहीं ले सकते, भ्रमर असञी होता है, साधु सञी होते हैं, भ्रमर अप्रत्याख्यानी होता है, साधु प्रत्याख्यानी होते हैं, भ्रमर असंयत होता है, साधु संयत होते हैं, इत्यादि अनेक भिन्नताएँ पायी जाती है ।
उत्तर-ऐसी शंका ठीक नहीं है, क्योंकि दृष्टान्त सब जगहोंमें एकदेशीय ही होता है, 'पीड़ा न पहुंचाते हुए अनेक पुष्पोंसे थोड़ा थोड़ा लेना' इतने अंगोमें यह दृष्टान्त समझना चाहिये। इस विषयका स्पष्टी
પ્રશ્ન–ભ્રમરનું ઉદાહરણ વિષમ છે, કારણ કે તે સાધુઓની સાથે બરાબર બંધ બેસતું નથી ભ્રમર વૃક્ષની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ પુષ્પને રસ પીએ છે. સાધુ યાચના કરીને જ ભિક્ષા લે છે ભ્રમર એક દિવસમાં એક જ વૃક્ષની પાસે વારંવાર જાય છે અને પુષ્પરસને પીએ છે, સાધુ એક દિવસમાં વારંવાર એક ગૃહસ્થના ઘેરથી ભિક્ષા નથી લઈ શકતા, ભ્રમર અસશી હોય છે, સાધુ સંસી હોય છે, ભ્રમર અવતી હોય છે, સાધુ વ્રતી હોય છે, ભ્રમર અપ્રત્યા
ખ્યાની હેાય છે, સાધુ પ્રત્યાખ્યાની હોય છે ભ્રમર અસંયત હેાય છેસાધુ સયત હોય છે ઈત્યાદિ અનેક ભિન્નતાઓ રહેલી છે
ઉત્તર—એ શકા બરાબર નથી, કારણકે દાન્ત બધી જગ્યાએ એકદેશીય જ હોય છે “પીડા ઉપજાવ્યા વિના અનેક પુષ્પમાથી છેડો ડો રસ લેવ” એટલા અંશમાં જ આ દષ્ટાન્ત સમજવું જોઈએ આ વિષયનું સ્પષ્ટી