Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५
अध्ययन १ गा. २ गोचरीविधौ भ्रमरदृष्टान्तः अर्थादारम्भ-परिग्रहौ ज्ञ-परिज्ञया जन्ममरणादिदुःखहेतू विज्ञाय प्रत्याख्यानपरिज्ञया तयोस्त्यागमकृत्वा जिनोक्तं धर्म श्रोतुमपि न शक्नोति, पालयितुं शक्नोतीति तु दुरापास्तमित्यर्थः, तस्मादुक्तरीत्या त्यागसम्पन्नस्यापि श्रमणस्य शरीरसंरक्षणावश्यकता वर्तते तदर्थ चाहारो ग्रहीतव्यः, तत्र का वृत्तिः समादतव्ये ? त्याह-'जहा दुमस्स' इत्यादि मूलम् जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं ।
ण य पुप्फ किलामेइ, सो अपीणेइ अप्पयं ॥२॥ छाया-यथा द्रुमस्य पुष्पेषु, भ्रमर आपियति रसम् ।
न च पुष्पं क्लामयति, स च मीणात्यात्मानम् ॥ २ ॥ अर्थात् आरंभ और परिग्रह इन दोनोंके यथार्थ स्वरूपको आत्मा ज्ञपरिज्ञासे सम्यक् प्रकार जानकर कि ये ही दोनों जन्म जरा मरणके दाता चतुर्गतिरूप अनन्त संसारमें परिभ्रमण करानेवाले, छेदन-भेदनआधि-व्याधि-क्लेशरूप दुःखोंके कारण तथा आत्माके विशुद्ध स्वरूपके घातक हैं, परंतु जबतक प्रत्याख्यानपरिज्ञा द्वारा तीन करण और तीन योगसे इनको त्याग न देवे तब तक जिनेन्द्र भगवान द्वाराप्ररूपितधर्मको सुनने योग्य भी नहीं होता, पालनेकी तो बात ही कहां है ? तात्पर्य यह है कि आरंभ और परिग्रहका त्याग किये विना धर्मका पूर्ण पालन नहीं हो सकता। इसलिए धर्मके आराधक मुनियोंको निरवद्य आहारकी विधि कहते हैं-'जहा दुमस्स' इत्यादि । પરિગ્રહ એ બેઉના યથાર્થ સ્વરૂપને આત્મા, પરજ્ઞાથી સમ્યક-પ્રકારે જાણે કે એ બેઉ જન્મ જરા મરણના દાતા, ચતુર્ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરાવનારા, છેદન-ભેદન–આધિ-વ્યાધિ–કલેશરૂપ દુખના કારણે તથા આત્માના વિશુદ્ધ સ્વરૂપના ઘાતક છે, પરંતુ જ્યાં સુધી પ્રત્યાખ્યાનપરિજ્ઞા દ્વારા ત્રણ કરણ અને ત્રણ વેગથી તેને ત્યજી ન દેવાય ત્યાં સુધી જિનેન્દ્રભગવાને પ્રરૂપેલા ધર્મને સાંભળવા ગ્ય પણ થવાતું નથી, પછી પાળવાની તે વાત જ કયાં ? તાત્પર્ય એ છે કે આરંભ અને પરિગ્રહને ત્યાગ કર્યા વિના ધર્મનું પૂર્ણ પાલન થઈ શકતું નથી તેથી ધર્મના આરાધક મુનિઓને નિરવદ્ય આહારની વિધિ ४ छ-"जहा दुमस्स" त्या