________________
अध्ययन १ गा. १ तपःस्वरूपम् निवृत्तिपूर्वकसोपयोगावस्थानम् । एवं वाह्याभ्यन्तरभेदेन द्वादशविधं तपः सिद्धम् ।
ननु अहिंसा-संयम-तपः-स्वरूपस्य धर्मस्योत्कृष्टमङ्गलत्वं प्रतिपाद्यते तत्र तपसोऽनशनादिलक्षणदुःखरूपत्वेन मोक्षहेतुत्वं न प्रामोति, तद्धि अशातवेदनीयकर्मोदयात्मकम् , भगवताऽपि क्षुत्पिपासादयः परीपहा वेदनीयकर्मोदयस्वरूपत्वेनाऽभ्यधायिषत ।
कर्मक्षयो हि यद्यपि मोक्षाङ्गत्वेन श्रूयतेऽपि शास्त्रे, कर्मोदयस्य तु न कचिन्मोक्षहेतुत्वं शास्त्रे लोके वा प्रथितम् । एवं सति तस्योत्कृष्टमङ्गलात्मकधर्मरूपत्वकथनमयुक्तम् ।
इस प्रकार बाह्य और आभ्यन्तरके भेद मिलकर तपके सब बारह भेद होते हैं।
प्रश्न-अहिंसा, संयम और तपरूप धर्मको उत्कृष्ट मंगल बतलाया है, लेकिन अनशन आदि तप भोजन आदिका त्याग करनेसे होते हैं, इसलिए वे दुःख हैं और दुःख मोक्षका कारण नहीं हो सकता, क्योंकि दुःख असातवेदनीय कर्मके उदयसे होता है। भगवान ने भी यही प्रतिपादन किया है कि-"क्षुधा पिपासा आदि परिषह वेदनीय कर्मके उदयसे होते हैं।" कर्मका क्षय तो मोक्षका कारण हो सकता है, परन्तु यह कहीं नहीं सुना कि कर्मका उदय भी मोक्षका कारण है । यह बात न किसी शास्त्र में है और न लोकमें ही प्रसिद्ध है, इसलिए जब कि तप, कर्मोदयजन्य होनेसे मोक्षका कारण नहीं हो सकता तो उसे उत्कृष्ट मंगल क्यों
એ પ્રમાણે બાહ્ય અને આત્યંતરના ભેદ મળીને તપના એક દર બાર ભેદ
થાય છે
પ્રશ્ન–અહિંસા, સયમ અને તપ રૂપ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ બતલાવેલ છે, પરંતુ અનશન આદિ તપ ભોજનાદિને ત્યાગ કરવાથી થાય છે, તેથી એ દુઃખ છે અને દુ:ખ મેક્ષનું કારણ થઈ શકતું નથી; કારણ કે દુખ અસાતાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે ભગવાને પણ એમ જ પ્રતિપાદન કર્યું છે કે–“ભૂખ તરસ આદિ પરિષહ વેદનીય કર્મના ઉદયથી જ થાય છે. કર્મને ક્ષય તે મેક્ષનું કારણ હોઈ શકે છે પરંતુ એવું કયાય સાભળ્યું નથી કે કર્મને ઉદય પણ મેક્ષનું કારણ છે એ વાત કેઈ શાસ્ત્રમાં નથી તેમજ લેકમાં પ્રસિદ્ધ નથી, તેથી જે તપ કર્મોદયજન્ય હેઈને મેક્ષનું કારણ થઈ શકતું નથી તે