Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ तपःस्वपरूम
१२
इत्येवमपारपारावारतरलतरतरङ्गभङ्गमालायमानजन्मजरामरणाधिव्याधीष्टवियोगाऽनिष्टसंयोगादिजनितविविधसन्तापकलापमाकलयन्तः 'कथमेतस्मात्क्लेशकदम्बकादुन्मुक्ता भविष्यामः? इत्युपायं समन्तात् संमार्गयन्तो मुनयोऽपि जिनेन्द्रमतिपादितं मोक्षमार्गमारुह्य, तत्रापि शुक्लध्यानाहितकेवलज्ञानसमनन्तरजायमानाऽव्यावाधामन्दानन्दसन्दोहलक्षणमोक्षस्याऽपुनरात्तिलक्षणं महिमानं विनिश्चित्य, ईपत्क्षुत्पिपासाऽऽपादितदुःखं मनागपि न गणयन्ति, अत एव तदनशना
जिसतरह अपार सागरमें चञ्चल तरंगे उत्पन्न होती हैं उसी तरह संसारमें जन्म, मरण, बुढ़ापा, मानसिक चिन्तायें, शारीरिक व्याधियाँ, इष्टवस्तुओंका वियोग, अनिष्टका संयोग आदि अनेक प्रकारके नये-नये दुःख उत्पन्न होते रहते हैं। इन विविध प्रकारके दुःखोंको भली भाँति सम्यग्ज्ञानद्वारा जाननेसे यह जिज्ञासा होती है कि इस दुःखसमूहसे हम कैसे छूटेंगे? इसप्रकार छूटनेका उपाय ढूँढ़ते २ मुनिमहात्मा जिनेन्द्र भगवान् द्वारा प्रतिपादित मोक्षके मार्ग पर आरूढ़ हो जाते हैं । फिर क्रमशः शुक्लध्यान द्वारा केवलज्ञान पाकर अव्यायाध अनन्त आत्मिकसुख और पुनरागमनरहित मोक्षको प्राप्त करते हैं । ऐसा अपने मनमें विचार कर तपमें लीन होनेवाले तपस्वी जन क्षुधा-पिपासाके थोड़ेसे दुःखको तनिक भी नहीं गिनते । उनके सामने अनन्त सुखका स्थान मोक्षका ध्येय सदा रहता है और उस ध्येयकी प्राप्तिमें क्षुधा आदि
જેવી રીતે અપાર સાગરમાં ચંચલ તરગો ઉત્પન્ન થાય છે, તેવી રીતે ससारमा म, भ२], मुढापा, मानसि वितासी, शारी२ि४ व्याधिया, ४० વસ્તુઓને વિયેગ, અનિષ્ટને સ ગ આદિ અનેક પ્રકારનાં નવાં નવાં : ઉત્પન્ન થતાં રહે છે એ વિવિધ પ્રકારનાં દુ:ખને સારી પિઠે સમ્યગજ્ઞાનદ્વારા જાણવાથી એવી જિજ્ઞાસા થાય છે કે આ દુખસમૂહથી આપણે કેવી રીતે છૂટીશું ? એ રીતે છૂટવાને ઉપાય શોધતાં મુનિ મહાત્મા જિનેન્દ્ર ભગવાને પ્રતિપાદિત કરેલા મેક્ષના માર્ગ પર આરૂઢ થઈ જાય છે પછી ક્રમશ: શુકલધ્યાન દ્વારા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યાબાધ અન ત આત્મિક સુખ અને પુનરાગમનરહિત મેક્ષને પ્રાપ્ત કરે છે. પિતાના મનમાં એ વિચાર કરીને તપમાં લીન થનાર તપસ્વજન ભૂખ-તરસના થડા દુ અને લગારે ગણતા નથી. તેમની સામે અનત સુખના સ્થાન મેક્ષનું ધ્યેય સદા રહે છે અને એ ધ્યેયની પ્રાપ્તિમાં સુધા આદિ પરિષહથી થનારૂ દુ ખ નહિવત્ બને છે તે પિતાના