Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८
-
श्रीदशवैकालिकसूत्रे (३) एवं मनुष्यगति प्राप्ता अपि केचिदन्यत्वं, केचिदधिरत्वं, केचित् पात्वं, केचित्कासश्वासादिरोगं, केचिद्दारियं च संप्राप्य, हीना दीनास्तत्तत्पीडापरिहाराक्षमा विविधदुर्दशामापन्नाः, स्थाविरे कलत्रपुत्रादिभिरप्यनादृताः क्षुत्पिपासादिभिर्वाध्यमाना म्रियन्ते ।
(४) देवा अपि परोकपनिरीक्षणेया॑द्वेपादिजनिताऽन्तस्तापस्य प्रतिकर्तुमशक्यतया मायो दुःखमाज एव दृश्यन्ते ।
(३) यदि भाग्योदयसे मनुष्यगति मिल जाय तो उसमें भी सैकड़ों दुःख भोगने पड़ते हैं। कोई मनुष्य अन्धा होजाता है, कोई घहिरा हो जाता है, कोई लंगडा होजाता है। किसीको श्वास या खाँसीका रोग हो जाता है । कोई दरिद्रताके दुःखोंसे दीन हीन होकर अनेक प्रकारकी दुर्दशाका अनुभव करता है। वृद्धावस्थामें पत्नी पुत्र आदि तिरस्कार करते हैं । अन्तमें क्षुधा-पिपासा आदिके भी दुःख उठाकर मरणकी शरणमें जाना पड़ता है ।।
(४) कभी देवगति पाकर देवता होजाय तो वहां भी तरह-तरहके दुःख विद्यमान हैं।
किसी देवाताकी विभूति अधिक होती है, किसीकी कम होती है, कम विभूतिवाला अधिकविभृतिवाले देवताको देखकर ईर्ष्या-द्वेष करता है, ऐसा करनेसे मनमें अत्यन्त सन्ताप होता है। उस सन्तापको मिटाने में जब अपनेको असमर्थ पाता है तो दु:ग्वी होता है । इसलिये संसारमें कहींभी सुख नहीं दिखलाई पड़ता है ।
| (૩) જે ભાગ્યેાદયથી મનુષ્યગતિ મળી જાય તે તેમાં પણ સેંકડે દુઓ જોગવવાં પડે છે. કેઈ માણસ આધળા થઈ જાય છે, કેઈ બહેરો બની જાય છે, કેઈ લંગડા થાય છે. કેઈને શ્વાસ ચા ખાંસીને રોગ થાય છે. કોઈ દરિદ્રતાનાં દુઃખેથી દીન-દ્દીન થઈને અનેક પ્રકારની દુર્દશાને અનુભવ કરે છે. વૃદ્ધાવસ્થામાં પત્ની પુત્ર આદિ તેને તિરસ્કાર કરે છેછેવટે ભૂખ-તરસ આદિનાં દુઃખે પણ વેડીને તેને મરણ શરણ થવું પડે છે.
(૪) કદાચ દેવગતિ પામીને દેવતા થઈ જાય છે ત્યાં પણ તરેહ તરેહનાં દુઃખે વિદ્યમાન હેય છે. કેઈ દેવતાની વિભૂતિ અધિક હોય છે, કેઈની ઓછી હોય છે. એથી વિભૂતિવાળા અધિક વિભૂતિવાળા દેવતાને જોઈને ઈર્ષા–દેપ કરે છે. એમ કરવાથી મનમાં અત્યંત સંતાપ, થાય છે. એ સંતાપને શમાવવાને
ત્યારે તે પિતાને અસમર્થ જુએ છે ત્યારે તે દુખી થાય છે. તેથી સંસારમાં કયાંય પણ સુખ જોવામાં આવતું નથી