Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदर्शवैकालिकसूत्रे
मुखवत्रिकाबन्धनार्थं कर्णयुगले शस्त्रेण छिद्रकरणं तु अतीवाऽज्ञानविजृम्भितम्, छिद्रकरणस्य शास्त्रानुक्ततया शस्त्रमयोगसाध्यतया दुष्करतया च तदपेक्षया निरवद्यत्वेन दोरकाश्रयणस्यैवौचित्यात् ।
४८
नन्वेवं दोरकाश्रयणे सदोरकमुखवस्त्रिकाधारकाणां भाषणकाले मुखोत्पतितजलकणैरार्द्रीभूतायां सुखवस्त्रिकायामशुचिन्थानतया संमूच्छिमजीवा उत्पद्येरन्, हस्तेन मुखवस्त्रिकाधारणे तु न तथाविधजीवोत्पत्तिसम्भवः, तथा च दोरकपरिग्रहो दुराग्रहमात्रमिति चेन्न, मुखोत्पन्नजलकणानां भगवता जीवोत्पत्तिस्थानतयाऽनुक्त
मुखवस्त्रिका बाँधनेके लिए-कानों में छेद कर लेना तो बड़ी भारी अज्ञानता है। क्योंकि साधुपनेके लिए किसी अवयवको छेदना शास्त्रों में निषिद्ध है और शस्त्रसाध्य होने से दुष्कर भी है । उसकी अपेक्षा निर्दोषरूप से डोरेका आश्रय लेना ही उचित है ।
प्रश्न- डोरेका आश्रय लेने से डोरा सहित मुखवस्त्रिका मुख पर धारण करनेवालों की मुखवस्त्रिका भाषण करते समय मुख से निकलनेवाले पानी के कणोंसे गीली हो जायगी और गीली होने से अशुचिस्थान हो जानेके कारण वहाँ संमूच्छिम जीवों की उत्पत्ति होगी। हाथमें मुखवस्त्रिका धारण करनेसे संमूच्छिम जीवोंकी उत्पत्ति नहीं हो सकती । इसलिए डोराका ग्रहण करना दुराग्रहमात्र है ।
उत्तर- ऐसा कहना उचित नहीं है। क्योंकि मुखसे निकलने वाले जलके कणोंको भगवान्ने जीवोत्पत्तिका स्थान नहीं बताया है। ऐसा भी
મુખઅા ખાધવાને માટે કાનમાં છિદ્ર પડાવી લેવા એ તે ભારે અજ્ઞાનતા છે, કારણ કે સાધુપણાને માટે કઈ અવયવને છેદવું શાસ્ત્રમાં નિષિદ્ધ છે અને શસ્ત્રસાધ્ય હોવાથી દુષ્કર પશુ છે. એને ખદલે નિર્દોષ રૂપે દારાને આશ્રય લેવા જ ઉચિત છે
પ્રશ્ન—દેરાને આશ્રય લેવાથી દેરા-સહિત મુખવસ્ત્રિકા મુખ પર ધારણ કરનારાઓની મુખવસ્ત્રિકા ભાષણુ કરતી વખતે મુખમાંથી નીકળતા પાણીના કણાથી ભીની થઇ જશે અને ભીની થવાથી અશુચિસ્થાન થઈ જવાને કારણે ત્યા સ પૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થશે. હાથ!! મુખત્રિકા ધારણ કરવાથી સ’મૂર્છાિમ જીવાની ઉત્પત્તિ થતી નથી તેથી કરીને દોરાનું ગ્રહણ કવુ એ દુરાગ્રહ થાય છે ઉત્તર્—એમ કહેવું ઉચિત નથી, કારણ કે મુખથી નીકળતાં જળનાં કણાને ભગવાને જીવાત્પત્તિનું સ્થાન બતાવ્યું નથી, એમ પણ ન કહી શકાય